________________
સમાચારી
છવ્વીસમું અધ્યયન
સમાચારી
૯૯
દશ સમાચારીઃ
१
શબ્દાર્થ:- સવ્વ ટુવશ્ર્વ વિમોવવ્રુષ્ટિ = સર્વ દુઃખોથી મુક્ત કરાવનારી સામાયાŘિ = સમાચારી વિવામિ – કહીશ મૈં - જેનું ચરિત્તાળ = આચરણ કરીને બિન્તા = અનેક નિગ્રંથ મુનિઓ સંસાર-સાર = સંસાર સાગરને તિખ્ખા = તરી ગયા છે.
=
=
सामायारिं पवक्खामि सव्वदुक्ख विमोक्खणिं । जं चरित्ताण णिग्गंथा, तिण्णा संसार सागरं ॥
ભાવાર્થ :- સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે– હે જંબૂ ! શારીરિક, માનસિક આદિ સર્વ દુઃખોથી મુક્ત કરાવનારી અને સાધુજનોના સમ્યક્ આચારરૂપ સમાચારીનું હું કથન કરીશ; જે સમાચારીનું પાલન કરીને સાધુઓ સંસાર સાગરને તરી ગયા છે.
२
३
पढमा आवस्सिया णाम, बिइया य णिसीहिया । आपुच्छणा य तइया, चउत्थी पडिपुच्छणा ॥ पंचमी छंदणा णाम, इच्छाकारो य छट्ठओ । सत्तमो मिच्छाकारो य, तहक्कारो य अट्ठमो ॥ अब्भुट्ठाणं च णवमं, दसमी उवसंपया । एसा दसंगा साहूणं, सामायारी पवेइया ॥
શબ્દાર્થ:- પદ્મમા = પ્રથમ આવસિયા = આવશ્યકી પામ = નામની વિયા= બીજીબિસીદિયા = નૈષધિકી તા – ત્રીજી આપુળા = આપૃચ્છના પત્થી = ચોથી હિપુષ્કળ = પ્રતિપૃચ્છના પંચમી= પાંચમી છેવળા ગામ= છંદના નામની છઠ્ઠો = છઠ્ઠી ફ∞ાગરો= ઈચ્છાકાર સત્તમો= સાતમી મિચ્છાારો- મિથ્યાકાર અક્રમો- આઠમી તહેવારો = તથાકાર છે નવમ = નવમી અમુદ્દાળ = અભ્યુત્થાન વસ↑ = દસમી ડૅવલપયા - ઉપસંપદા છે સા = આ સાહૂણં = સાધુઓની વસંT = દસ પ્રકારની, દસ વિભાગ-વાળી, સામાયરી = સમાચારી પવેશ્યા = તીર્થંકર ભગવાને ફરમાવી છે. ભાવાર્થ:- પહેલી સમાચારીનું નામ આવશ્યકી, બીજી નૈષધિકી, ત્રીજી આપૃચ્છના, ચોથી પ્રતિપૃચ્છના, પાંચમી છન્દના, છઠ્ઠી ઇચ્છાકાર, સાતમી મિથ્યાકાર, આઠમી તથાકાર, નવમી અભ્યુત્થાન અને દસમી સમાચારીનું નામ ઉપસંપદા છે. આ દશ પ્રકારની સાધુઓની સમાચારી કહી છે. II ૨–૩–૪ ॥ વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં દશ સમાચારીની મહત્તા સહ તેનો નામોલ્લેખ છે.