________________
પ્રવચનમાતા
ચોવીસમું અધ્યયન
પ્રવચનમાતા
આઠ પ્રવચન માતા:
अट्ठ पवयणमायाओ, समिई गुत्ती तहेव य ।
पंचेव य समिईओ, तओ गुत्तीउ आहिया ॥ શઘર્થ-સમર્ડ= સમિતિતદેવ અનેગુર ગુપ્તિ અદૃ= (આ) આઠપવામાયા પ્રવચન-માતા છે મો= સમિતિઓ પંવેવ= પાંચ ચ= અને ગુds= ગુપ્તિઓ તો= ત્રણ દિવ = કહી છે. ભાવાર્થ:- સમિતિ અને ગુપ્તિ-રૂપ આઠ પ્રવચન માતાઓ છે. તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ હોય છે.
ईरिया भासेसणादाणे, उच्चारे समिई इय ।
मणगुत्ती वयगुत्ती, कायगुत्ती य अट्ठमा ॥ શબ્દાર્થ - રૂરિયામાસાલાને = ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન સમિતિ ૨ = અને ૩%ારે = ઉચ્ચાર-પ્રસવણ-જલ્લ-મેલ-સિંધાણ-પારિસ્થાનિકા સમિતિ અર્થાતુ શરીરના મળ -મેલનું હિંસા ન થાય તે રીતે, તેવા સ્થળે વિસર્જન મારી = મનગુપ્તિ વયરી = વચનગુપ્તિ ય = અને વયપુર = કાયગુપ્તિ મદુમા = આઠમી છે. ભાવાર્થ - ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન સમિતિ અને ઉચ્ચાર-પ્રસવણ સમિતિ; આ પાંચ સમિતિઓ છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, આ ત્રણ ગુપ્તિઓ છે. તે બંને મળીને આઠ પ્રવચન માતાઓ છે. ક થાઓ અદૃ સમિ, સમાન વિયાદિયા !
दुवालसंगं जिणक्खाय, मायं जत्थ उ पवयणं ॥ શબ્દાર્થ -પ = એ(આ) મિત્રો- પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિરૂપ = અષ્ટ પ્રવચન-માતા સમાજ = સંક્ષેપમાં વિવાદિયા = કહી છે નિજાથે = જિનેન્દ્ર ભગવાન દ્વારા કહેવાયેલું કુવાન = દ્વાદશાંગરૂપ પવયl = પ્રવચન કર્થી = જેમાં માથું = સમાઈ જાય છે. ભાવાર્થ:- આ આઠ સમિતિઓ સંક્ષેપમાં કહી છે, તેમાં જિનેન્દ્ર કથિત દ્વાદશાંગ-રૂપ સમગ્ર પ્રવચન અંતર્ભત થઈ જાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચનમાતાનો નામોલ્લેખ છે. પ્રવચનમાતા – જેમ માતા પુત્ર પર વાત્સલ્ય ધરાવે છે, માતા સંતાનો માટે કલ્યાણકારિણી હોય છે, તેમ