________________
| દેશી-ગૌતમીય.
[ ૫૯ ]
સંકેત કરાયો છે અને પ્રકાશનો અર્થ જ્ઞાન છે. સંસારના ઘણા પ્રાણીઓ અજ્ઞાનરૂપી અંધકારથી ઘેરાયેલા છે તેમને જિનેન્દ્ર ભગવાન રૂપ સૂર્ય જ્ઞાનનો પ્રકાશ આપે છે. વિમો માબૂ ઃ-નિર્મળસૂર્ય. અહીં સૂર્ય ઉપમા છે, તીર્થકર ભગવાન ઉપમેય છે. સૂત્રકારે કેવળજ્ઞાની તીર્થંકર પ્રભુને વાદળાથી રહિત નિર્મલ સૂર્યની ઉપમા આપી છે. સૂર્ય વાદળાથી અનાવરિત હોય ત્યારે પૃથ્વી ઉપર અત્યધિક પ્રમાણમાં પ્રકાશ પાથરી શકે છે. તેમ જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મો જ્યારે દૂર થાય છે, ત્યારે આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને કેવળજ્ઞાન દ્વારા સંપૂર્ણ જગતના ભાવો જણાય છે. અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાઈ રહેલા જગતજીવોને સર્વજ્ઞ એવા જિનેન્દ્ર ભગવંતો જ્ઞાન રૂપી પ્રકાશ આપે છે.
તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન પછી યથાસમયે તીર્થકર ભગવાન મહાવીર સ્વામી રૂપ નિર્મળ સુર્યનો તીર્થસ્થાપક તરીકે ઉદય થયો છે. તેઓ લોકના સર્વ પ્રાણીઓને જ્ઞાનનો પ્રકાશ આપશે. (૧ર) અવ્યાબાધ સુખ સ્થાન :
। सारीरमाणसे दुक्खे, बज्झमाणाण पाणीणं ।। ૮૦
खेमं सिवमणाबाह, ठाणं किं मण्णसि मुणी ॥ શબ્દાર્થ -સરારની શારીરિક અને માનસિકયુ = દુઃખોથી વનાણાઇ = બધ્યમાન, પીડાતા, આકુળ-વ્યાકુળ બનેલા પાળખ = પ્રાણીઓ માટે તેનું = ક્ષેમરૂપ સિવં = કલ્યાણકારી અાવાદું = બાધા રહિત ટાપ = સ્થાન વિ = કર્યું, કોને મસિ = માનો છો ? ભાવાર્થ - હે મુનિવર! શારીરિક અને માનસિક દુઃખોથી પીડાતા પ્રાણીઓ માટે ક્ષેમકારી, કલ્યાણકારી અને બાધા રહિત સ્થાન આપ કોને માનો છો?
अत्थि एगं धुवं ठाणं, लोगग्गम्मि दुरारुहं ।
जत्थ णत्थि जरा मच्चू, वाहिणो वेयणा तहा ॥ શબ્દાર્થ તો નિ= લોકના અગ્રભાગ પર = એક ધુવં= ધ્રુવ, નિશ્ચલ ઠાઈ = સ્થાન સ્થિ = છે ગલ્થજ્યાંગરા = વૃદ્ધાવસ્થામણૂક મૃત્યુ વાહિનો વ્યાધિ- વાત,પિત કે કફજન્ય શારીરિક રોગ તહીં = તથા વેચT = વેદના પત્નિ = નથી તુરાઈ = તે સ્થાને પહોંચવું કઠિન છે, આરૂઢ થવું મુશ્કેલ છે. ભાવાર્થ :- (ગૌતમ સ્વામી કહે છે) લોકના અગ્રભાગમાં એક એવું ધ્રુવ(અચલ) સ્થાન છે કે જ્યાં વૃદ્ધાવસ્થા, મૃત્યુ, વ્યાધિ અને વેદનાઓ હોતી નથી પરંતુ ત્યાં પહોચવું બહુ કઠિન છે.
3 ટાળે ય રૂ છે ગુજો, વરી નયન મળ્યવી ! * સિમેવં યુવત તુ, જોયનો રૂમ શ્વવી | ભાવાર્થ:- કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે તે સ્થાન કયું છે? આ પ્રમાણે પૂછતા કેશકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે જવાબ આપ્યો.
आ णिव्वाणं ति अबाहं ति, सिद्धी लोगग्गमेव य ।
स खेमं सिवं अणाबाहं, जं चरति महेसिणो । શબ્દાર્થ - જિગ્લાઈ = નિર્વાણ અવાઈ = અબાધ, વિદન રહિત સિદી સિદ્ધ મળાવીરં = બાધા