________________
કેશી-ગૌતમીય
[ ૪૭ ]
શબ્દાર્થ –નો = લોકમાં વદ = ઘણા પ્રાણીઓ પાસ = પાશમાં બંધાયેલા બંધનમાં રીતિ = દેખાય છે મુળ = હે મુનિ અપાતો = બંધનથી મુક્ત થઈને રાહુબૂમો = વાયુ સમાન લઘુભૂત-હળ વા થઈને જીરું = કેવી રીતે વિલિ = વિચરો છો. ભાવાર્થ:- આ લોકમાં ઘણાં શરીરધારી પ્રાણીઓ પાશમાં બંધાયેલા જોવા મળે છે. હે મુનિ ! આપ બંધનમુક્ત અને હળવા થઈને કેવી રીતે વિચરણ કરો છો?
તે પાસે તો fછતા, નિખ સવાયો .
मुक्कपासो लहुब्भूओ, विहरामि अहं मुणी ॥ શબ્દાર્થ - ૩વાય = ઉપાય દ્વારા તે = તે પાસે = બંધનોને તો = સર્વથા છત્તા = છેદન કરીને બલૂણ = તેનો સર્વથા નાશ કરીને, વિનષ્ટ કરીને. ભાવાર્થ - (ગૌતમસ્વામી કહે છે) હે મુનિ! ઉપાયો દ્વારા તે બંધનોનું છેદન કરીને અને સર્વથા પ્રકારે વિનષ્ટ કરીને હું બંધનમુક્ત તેમજ હળવો બનીને વિચરણ કરું છું. ४२ पासा य इइ के वुत्ता, केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंत तु, गोयमो इणमब्बवी ॥ ભાવાર્થ - કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ બંધન કોને કહો છો? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું,
रागद्दोसादओ तिव्वा, णेहपासा भयंकरा ।
ते छिदित्तु जहाणायं, विहरामि जहक्कम ॥ શબ્દાર્થ -રાદ્દોલાવશો- રાગદ્વેષ આદિ તથા મોહ તિબા = તીવ્ર હપ = ધન, ધાન્ય, પુત્ર, પરિવાર આદિનું સ્નેહબંધન પર્વ = ઘણું ભયંકર છે તે – તેને ગાવું = યથાન્યાય, યથાજ્ઞાત, યથા-દર્શિત, શાસ્ત્રાજ્ઞા અનુસાર છિવિ7 = છેદીને, નષ્ટ કરીને, તોડીને નવમું = યથાક્રમ, યથાવિધિ, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) તીવ્ર રાગદ્વેષ આદિ અને પુત્ર-પરિવારાદિનો સ્નેહ ભયંકર બંધનરૂપ છે. તેને શાસ્ત્રોક્ત વિધિ અને આજ્ઞા અનુસાર તોડીને સાધ્વાચારમાં, સંયમ સમાચારીમાં હું યથાવિધિ વિચરણ કરું છું । साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
अण्णो वि संसओ मज्झ, तं मे कहसु गोयमा ॥ ભાવાર્થ:- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે. હે ગૌતમ! મને બીજો સંશય પણ છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ચોથા પ્રશ્નોત્તર રૂપે સંસારી જીવોના પાશ-બંધનો અને તેનાથી મુક્ત થવાના ઉપાય સંબંધી જિજ્ઞાસા અને તેનું સમાધાન છે.