________________
અધ્યયન—૧ : વિનયશ્રુત
વિનીત શિષ્યનું આસનઃ
| ३०
आसणे उवचिट्टेज्जा, अणुच्चे अकुए थिरे । अप्पुट्ठाई णिरुट्ठाई, णिसीएज्जऽप्पकुक्कुए ॥३०॥
૧૯
=
શબ્દાર્થ = अणुच्चे = ગુરુ મહારાજથી નીચા, અલ્પ મૂલ્યવાળા, અણ્ = અવાજ ન કરનારી પાટ, ન હલવાવાળી પાટ, થિરે - સ્થિર, આલળે - આસન પર, વવિદ્રુષ્ના = બેસે, રહે, ઉપયોગ કરે, અપ્પુકાર્ફ = વારંવાર ઊઠે નહીં (શાંતિથી બેસે), પિઠ્ઠાર્વં = નિરર્થક ઊઠ—બેસ કરે નહીં, અખજુદ્ = અંગોપાંગને હલાવ્યાં વિના, ખ્રિસીન્ગ = સ્થિર આસને બેસે.
ભાવાર્થ :- શિષ્ય એવા આસન પર બેસવું કે જે ગુરુના આસનથી નીચું હોય, જેમાંથી કશો અવાજ ન આવતો હોય અને જે સ્થિર હોય એવી પાટ આદિ પર બેસવું. બેઠા પછી આસન પરથી બહુ ઓછું ઊઠવું અથવા ન ઊઠવું પરંતુ સ્થિર અને શાંત થઈ અર્થાત્ ચંચળતા રહિત થઈને બેસવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિનીત શિષ્ય ગુરુ પાસે કેવા આસનથી કેવી રીતે બેસે તેનું વર્ણન છે.
अणुच्चे ઃ– જે આસન દ્રવ્યની દૃષ્ટિએ ગુરુમહારાજના આસનથી નીચું હોય અને ભાવની દૃષ્ટિએ ઓછા મૂલ્યવાળું હોય.
અબ્દુર્ :– જે આસન (પાટ, બાજોઠ વગેરે) માંથી અવાજ આવતો ન હોય (૨) અભ્રુત્ત :– જે આસન ડગમગતું ન હોય.
અપ્પુકાર્ફ :– પ્રયોજન હોય તો પણ ઓછીવાર ઊઠવું, વારંવાર ન ઊઠવું.
ખિજ્કાર્ફ :- નિમિત્ત યા પ્રયોજન વિના ન ઊઠવું.
અખાણ :– હાથ, પગ વગેરેથી વ્યર્થ (નકામી) ચેષ્ટાઓ કરવી નહિ અથવા હાથ, પગ વગેરેથી થોડું જ હલનચલન કરવું, વધારે ન કરવું.
યથાકાલ ભિક્ષાચર્યા :
३१
=
શબ્દાર્થ :- જાલેખ - સમયસર, બિશ્વમે = ભિક્ષા માટે નીકળે, ગલ્લેખ = સમય થતાં, પદિવમ્ = પાછો આવી જાય, અવાતા = અકાળમાં કામ કરવું, કસમયે કામ કરવું, વિવજ્જિત્તા - છોડે, વાત્તે = નિયત સમયે, જાણં – તે તે સમયના કાર્યને, સમાયરે = આચરે, કરે.
=
कालेण णिक्खमे भिक्खू, कालेण य पडिक्कमे । अकालं च विवज्जित्ता, काले कालं समायरे ॥३१॥