________________
૧૮
|२८|
अणुसासणमोवायं, दुक्कडस्स य चोयणं । हियं तं मण्ण पण्णो, वेस्सं होइ असाहुणो ॥ २८ ॥ શબ્દાર્થ :- ओवायं ઉપાયથી, વિવેકથી અપાયેલો, અનુસાભળ ગુરુજનોની શિક્ષા, આદેશ—નિર્દેશ, નુડલ્સ = પાપકર્મોથી મુક્તિ માટે, જોયળ = કરવામાં આવેલી પ્રેરણાને, પળો બુદ્ધિમાન વિનીત શિષ્ય, હિય = હિતકારી, મળણ્ = માને છે, અસાદુળો – પરંતુ અવિનયી શિષ્ય માટે, તેં – તે શિક્ષા, વેસ્સું – દ્વેષજનક, હોર્ = બની જાય છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
ભાવાર્થ :– આચાર્યના પ્રસંગોચિત કોમલ (મૃદુ) અથવા કઠોર અનુશાસનને અને દુષ્કૃત નિવારક પ્રેરણાને બુદ્ધિમાન શિષ્ય હિતકર માને છે પરંતુ અવિનીત કે અયોગ્ય શિષ્ય માટે તે જ અનુશાસન દ્વેષનું કારણ બની જાય છે.
२९
हियं विगयभया बुद्धा, फरुसं पि अणुसासणं । વેસં ત હોર્ મૂઢાળ, વ્રુતિ-સોહિર પયં ॥૨૬॥
=
=
શબ્દાર્થ :- વિયમયા = ભયથી રહિત, નિર્ભય પ્રકૃતિવાળા, બુદ્ધા તત્ત્વજ્ઞાની શિષ્ય, खंतिसोहिकरं = ક્ષમા અને શુદ્ધિના કરનારા, પયં – ગુરુનાં વાકયોને, સંપિ = કઠોર પણ, દિય = હિતકારી સમજે છે, તેં – તે જ શિક્ષા, મૂઢાળ = અવિનીત શિષ્યોને, અવિવેકી શિષ્યોને, વેસ્સું = દ્વેષ ઉત્પન્ન કરનારી, હોફ = થાય છે.
ભાવાર્થ :– ભયરહિત (પાપરહિત) બુદ્ધિમાન શિષ્ય ગુરુની કઠોર શિક્ષાને પણ હિતકારી ગણે છે. જ્યારે મૂઢ શિષ્ય માટે ક્ષમા અને શુદ્ધિને કરનારાં તે જ હિત વાકયો દ્વેષનાં નિમિત્ત બને છે. વિવેચન :
અનુસાëત્તિ :- અનુશાસન શબ્દ અહીં શિક્ષા, નિયંત્રણ આદિ અર્થને બતાવે છે.
સીક્ષ્ણ લેખ વા :– શીત, કઠોર. અહીં શીત શબ્દનો અર્થ છે– સૌમ્ય શબ્દ અથવા સમાધાનકારી શબ્દ. પરુષ શબ્દનો અર્થ છે– કર્કશ શબ્દ અથવા કઠોર શબ્દ.
पयं
ઓવયં :– વિવેક –વિચારપૂર્વક, હિતાહિતના ચિંતનથી યુક્ત, ક્ષેત્ર, કાલનો વિચાર કરી યોગ્ય રીતે શિક્ષા આપવી.
વંતિ-સોહિર :- (૧) ક્ષમા અને શુદ્ધિ (વિશુદ્ધતા) કરનાર, (૨) ક્ષમાની શુદ્ધિ (નિર્મળતા) કરનાર. તાત્પર્ય એ છે કે ગુરુનાં વચનો ક્ષમાદિ ગુણોની પુષ્ટિ કરનારાં અને આત્માના દોષોની શુદ્ધિ કરનારાં હોય
છે.
– પદ = સ્થાન અર્થાત્ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિનું સ્થાન.