________________
અધ્યયન-૧:વિનયક્ષત
છે.
પાપકારી ભાષા ન બોલવી, નિરર્થક વચન ન બોલવાં અને મર્મભેદક વચન પણ ન કહેવાં. વિવેચન :સમયાંતરેખ વ :- પોતાનાં અને બીજાનાં નિમિત્તથી અર્થાતુ પરસ્પર બંનેનાં નિમિત્તથી અથવા વગર પ્રયોજને પણ સાવધ વચન બોલવાં નહીં. એકલી સ્ત્રીની સાથે વાતો કરવાનો નિષેધ :રદ સમજુ મારેસુ, સંfધણુ ય મહાપરે !
एगो एगित्थिए सद्धिं, णेव चिट्ठे ण संलवे ॥२६॥ શબ્દાર્થ :- સનg - લોહારશાળામાં, અસુ - ઘરોમાં, સંધયુ - બે ઘરની વચ્ચે, મહાપ - રાજમાર્ગમાં, પો - એકલો સાધુ, સ્થિ. એકલી સ્ત્રીના, સદ્ધિ સાથે, વનિ - ઊભો ન રહે, સંતને વાતચીત ન કરે. ભાવાર્થ - લુહારશાળા વગેરે શાળાઓમાં, ઘરોમાં, બે ઘરની વચ્ચેની જગ્યાઓમાં અને રાજમાર્ગોમાં અર્થાત્ કોઈ પણ જગ્યાએ એકલા મુનિએ એકલી સ્ત્રી સાથે ઊભા ન રહેવું તથા વાતચીત ન કરવી. વિવેચન :
સાર:- લુહાર શાળા. આ શબ્દના પાંચ અર્થ જોવા મળે છે– (૧) લુહાર આદિની શાળા અર્થાતુ કારખાનાઓ (૨) વાણંદની દુકાન, આવી કોઈ પણ હલકી જગ્યા, (૩) યુદ્ધસ્થળ કે જ્યાં બંને પક્ષના શત્રુ સાથે મળતા હોય, (૪) એક સાથે લોકોના મહેરામણને મળવાનું સ્થાન કે મેળો (૫) મર:- કામદેવ સંબંધી સ્થાન,
વ્યભિચારનો અડ્ડો કે કામદેવનું મંદિર. અ સુ - (૧) નિર્જન ઘરમાં, ખંડેરમાં. (૨) ઘરોમાં. २७ जं मे बुद्धाणुसासंति, सीएण फरुसेण वा ।
- मम लाभो त्ति पेहाए, पयओ तं पडिस्सुणे ॥२७॥ શબ્દાર્થ - ૩ -આચાર્યાદિ ગુરુજન,ને મને, પળ- કોમળ, તેજ- કઠોર વચનોથી, નં - જો, અજુલાતિ -શિક્ષા આપે, અનુશાસન કરે, મન - મારો જ, તમો ત્તિ - લાભ છે, પણ - આ રીતે વિચારીને, પો . સાવધાન થઈને, તં- તે શિક્ષાને, સુ. શ્રદ્ધા ભાવથી સાંભળે, અંગીકાર કરે. ભાવાર્થ :- આચાર્ય કે ગુરુ મારા પર મૃદુ અથવા કઠોર શબ્દોથી જે અનુશાસન કરે છે, તે મારા લાભ માટે જ છે, એવો વિચાર કરી પ્રયત્નપૂર્વક તેમનાં શિક્ષાવચનનો શ્રદ્ધાભાવથી સ્વીકાર કરવો.