________________
૪૩૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
५३ एवुग्गदंते वि महातवोधणे, महामुणी महापइण्णे महायसे ।
महाणियंठिज्जमिणं महासुयं, से काहए महया वित्थरेणं ॥५३॥ શબ્દાર્થ - ૩ ચિંતે વિ - કર્મ શત્રુઓનું ઉગ્રરૂપથી દમન કરનાર, મહાતવો - મહાન તપસ્વી, મદનપુરૂm -દઢ પ્રતિજ્ઞાવાળા, મહાયરે - મહાયશસ્વી, રે -આ, મહામુf-મહામુનિએ, pi - આ મerfજયંત્નિ - મહાનિગ્રંથીય નામના, મહાકુવં મહાશ્રુત અધ્યયનનું, મહયા - ખૂબ જ, વિલ્થ - વિસ્તાર સાથે મહારાજ શ્રેણિકની સામે, પવ(પર્વ) - આ રીતે, શાહપ - કથન કર્યું. ભાવાર્થ :- આ રીતે કઠિન આચારનાં પાલન સાથે ઈન્દ્રિય અને મનને વશ કરનાર મહાતપોધની મહાયશસ્વી, દઢપ્રતિજ્ઞાવાળા (મહાપ્રતિજ્ઞ), મહામુનિ અનાથી મુનીશ્વરે આ મહાનિગ્રંથીય મહાશ્રુતને ખૂબ વિસ્તારપૂર્વક (શ્રેણિક મહારાજાને) કહ્યું. વિવેચન :મેહવિ:– 'મેધાવી' શબ્દ સાધકનું વિશેષણ છે. શ્રેણિક રાજા માટે મેધાવિન્! (હે બુદ્ધિમાન રાજનું !) સંબોધન છે. અનુત્તર સંગમ - યથાખ્યાત ચારિત્રાત્મક સંયમ અથવા શ્રેષ્ઠ સંયમ, સર્વોત્કૃષ્ટ સંયમ. વરત્તાવાર જાપ – સંયમની સમગ્ર વિધિઓ તેમજ જ્ઞાનાદિ ગુણોથી જે યુક્ત હોય તે 'ચારિત્રાચાર–ગુણાન્વિત છે. માળિયંઝિન્ક :- મહાનિગ્રંથીય – નિગ્રંથના મહાન આચાર, શિક્ષાઓનો ભંડાર મુનિની ભક્તિપૂર્વક સ્તુતિ - ५४ तुट्ठो य सेणिओ राया, इणमुदाहु कयंजली ।
अणाहत्तं जहाभूयं, सुठु मे उवदंसियं ॥५४॥ શબ્દાર્થ :- તુકો - મુનિના ઉપદેશથી સંતુષ્ટ-પ્રસન્ન થયા, જિઓ - શ્રેણિક, રાયા - રાજા, વયંગ = કૃતાંજલિ, બન્ને હાથ જોડીને, રૂ = આ રીતે, ૩૯૬ = કહેવા લાગ્યા કે હે ભગવન્! તમે, સગા દત્ત - અનાથતાનું, નહાભૂયં - યથાર્થ સ્વરૂપ, ને મને, જુઠું = સારી રીતે, ૩વલિયું - સમજાવ્યું છે. ભાવાર્થ :- મુનિ પાસેથી સનાથ-અનાથનું રહસ્ય જાણીને રાજા શ્રેણિકે સંતુષ્ટ થઈ હાથ જોડીને કહ્યું - હે ભગવન્! આપે મને અનાથતાનું યથાર્થ સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે.