________________
| અધ્યયન-૨૦:મહાનિર્ગથીય
[ ૪૩૩ ]
વિરાધનાજનિત દુઃખથી દુઃખી બની, તત્ત્વાદિના વિષયમાં વિપરીત દષ્ટિ અપનાવે છે. અા વિવી સબૂમfી :- જેમ અગ્નિ, ભીના-સુકા દરેક લાકડાને પોતાનું ભક્ષ્ય બનાવે છે, અર્થાતુ બાળી નાખે છે, તેમ દરેક પરિસ્થિતિમાં એષણીય, કલ્પનીય–અકલ્પનીય બધું જ લઈ લે છે. કુદો વિ ફિઝ - તે કશીલ સાધકને માટે આ લોક અને પરલોક, બંને નિષ્ફળ જાય છે. તે શરીર કલેશના કારણભૂત કેશલોચ વગેરે કેવળ કણે જ સહન કરે છે. તેનું આ જીવન સાધુધર્મની વાસ્તવિકતાથી દૂર હોવાથી અને પરલોકમાં દુર્ગતિમાં જવાથી, તે ઊભલોકથી ભ્રષ્ટ થઈ જાય છે. જુરી વિનવા રિફલોયા :- જેમ ગીધ પક્ષિણી ભોગો માટે ગમે તેટલો વિલાપ કરે તો પણ તેનો કઈ અર્થ નથી, તેનો વિલાપ નિરર્થક જ છે અને તે કષ્ટ પામે છે; તેમ ભોગોમાં આસક્ત સાધુના આ લોક અને પરલોક બંને અનર્થકારી નીવડે છે. મહાનિર્ગથીય પથ અને તેનું ફળ :५१ सोच्चाण मेहावि सुभासियं इमं, अणुसासणं णाणगुणोववेयं ।
मग्गं कुसीलाण जहाय सव्वं, महाणियंठाण वए पहेणं ॥५१॥ શબ્દાર્થ - સુભાસચં- સુભાષિત–સારી રીતે કહેવાયેલું, "ગોવર્ષ - જ્ઞાનગુણથી યુક્ત,
ગુલાસાં - અનુશાસન, શિક્ષાને, સુલતાન - કુશીલોનાં, મા -આચારણોને, ખરાબ માર્ગને, સબ્સ - સર્વ, સમસ્ત, બધાં, નવ - છોડીને, મણિયાપ - મહાન નિગ્રંથોના, પs - માર્ગે, વણ વપ - ચાલે અર્થાત્ અનુસરણ કરે છે. ભાવાર્થ :- બુદ્ધિશાળી સાધક આ જ્ઞાન અને ગુણથી યુક્ત એવી શુભ આશયયુક્ત શિક્ષાને, ઉપદેશને સાંભળીને કુશીલનાં સમસ્ત આચરણોને છોડીને મહાનિગ્રંથ-તીર્થંકર પ્રભુના માર્ગે અર્થાત્ સંયમમાર્ગે ગમન કરે. ५२ चरित्तमायारगुणण्णिए तओ, अणुत्तरं संजम पालियाणं ।
णिरासवे संखवियाण कम्मं, उवेइ ठाणं विउलुत्तमं धुवं ॥५२॥ શબ્દાર્થ - પરિવારના ચારિત્રાચારના ગુણોથી યુક્ત થઈને, અનુત્તર-અનુત્તર, પ્રધાન, સંગમ - સંયમનું, પાણિયા = પાલન કરીને, ત = ત્યાર પછી, ગિરવે - આશ્રવોથી રહિત થઈને, મે = કર્મોનો, સરવયા = ક્ષય કરીને, વિડનુત્તમ = વિશાળ એટલે સર્વોત્તમ, થુવ - ધ્રુવ, નિત્ય, ઢાળ - સ્થાનને, મોક્ષસ્થાનને, ૩૬ - પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- આ રીતે ચારિત્રાચારના ગુણોથી યુક્ત સાધક સર્વોત્કૃષ્ટ સંયમનું પાલન કરી, આશ્રવ રહિત બની અને પૂર્વકર્મોનો ક્ષય કરીને સર્વોત્તમ શાશ્વત સ્થાનરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે.