________________
[ ૪૩૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
- કુશીલ (ચારિત્રભ્રષ્ટ) સાધુ, તમે = અત્યંત, તમેવ = અજ્ઞાનરૂપી અંધકારથી, મોળ = ચારિત્રની, વિરહ-વિરાધના કરીને, તા - સદેવ, કુહા-દુઃખી થતો, વરિયાસુ (વિMરિયામુવે) વિપરીત ભાવને પામે છે, પરલિજિલ્લ ગાઈ નરક,
તિર્યંચ વગેરે દુર્ગતિઓમાં, તયાવ- જાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ :- વેષધારી કશીલ સાધુ પોતાના અજ્ઞાનરૂપ અંધકારથી વિપરીત દષ્ટિવાળો અને વિપરીત અવસ્થાવાળો બની સદા દુઃખી થાય છે. તે મુનિધર્મની વિરાધના કરીને સતત દુઃખ ભોગવતો નરક અને પશુ યોનિમાં ગમન કરે છે. ४७ उद्देसियं कीयगडं णियागं, ण मुंचइ किंचि अणेसणिज्जं ।
अग्गी विवा सव्वभक्खी भवित्ता, इतो चुए गच्छइ कटु पावं ॥४७॥ શબ્દાર્થ :- કલિયં - જે સાધુ ઔદેશિક, વરીયા- ખરીદેલા, ળિયા - આમંત્રિત આહાર, અનેfi - સદોષ ભિક્ષા, વિવિ = કાંઈ પણ, C = નથી, મુંજ = છોડતો અર્થાત્ બધું જ ગ્રહણ કરી લે છે, તે, વિના - અગ્નિની સમાન, સદ્ગમહી- સર્વભક્ષી, વિરા - થઈને, ફતો - અહીંનું, રૂપ - આયુષ્ય પૂરું કરીને, પાવ પાપકર્મોને, વર્લ્ડ - ઉપાર્જિત કરીને, છ - દુર્ગતિમાં જાય છે.
ભાવાર્થ :- જે ભિક્ષ, સાધુના ઉદ્દેશ્યથી બનેલો, સાધુ માટે ખરીદેલો, આમંત્રણથી પ્રાપ્ત થયેલો આહાર વગેરે સદોષ ભિક્ષા ગ્રહણ કરે છે, કોઈ પણ પ્રકારના અનેષણીય આહારને છોડતો નથી, તે અગ્નિની જેમ સર્વભક્ષી થઈને, પાપકર્મોનો સંગ્રહ કરી, અહીંનું આયુષ્ય પૂર્ણ કરીને પછી દુર્ગતિને પામે છે. ४८ ण तं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पा ।
से णाहइ मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥४८॥ શબ્દાર્થ :- કુરણ - દુરાચારમાં પ્રવૃત્ત થયેલો, તે - તે પોતાનો, મળી = આત્મા, ૪ - જેટલો, રે - અનર્થ કરે છે, અહિત કરે છે, છેત્તા - ગળું (કંઠ) કાપનાર, અર7 - શત્રુ પણ, - નથી, - કરી શકતો, યાવિહૂણો - દયા રહિત અર્થાત્ સંયમ રહિત, રે - આ આત્મા, નવુમુદં મૃત્યુના મુખમાં, ઘરે પહોંચેલો, પછાપુતાવેજ - પશ્ચાતાપ કરતો, ખાદ૬ (હિન્દુ) - આ વાતને જાણશે, એટલે પોતાની દુષ્ટ પ્રવૃતિ યાદ કરી પશ્ચાતાપ કરશે. ભાવાર્થ :- મસ્તકને છેદનાર શત્રુ જે અનર્થ ન કરી શકે, તે અનર્થ દુષ્પવૃત્તિશીલ દુરાત્મા કરે છે. દયા ભાવની ઉપેક્ષા કરનાર સંયમહીન મનુષ્ય જ્યારે મૃત્યુના મુખમાં જાય છે ત્યારે જ તે આ બાબત સમજે છે અને પછી ખૂબ પસ્તાય છે.