________________
| અધ્યયન-૨૦:મહાનિર્ગથીયા
૪૨૯
- વિનાશને, આછ = પ્રાપ્ત કરે છે અર્થાત્ દુર્ગતિમાં દુઃખ ભોગવે છે. ભાવાર્થ :- જે આચારહીન- કુશીલ અવસ્થાને ધારણ કરીને, ઋષિધ્વજ એટલે મુનિ વેશમાં રજોહરણ વગેર ચિહ્નો ધારણ કરીને જીવનનું પોષણ કરે છે અર્થાત આજીવિકા ચલાવે છે અને ખરેખર અસંયત હોવા છતાં જે સંયતિ (ત્યાગી) તરીકે ઓળખાવે છે, તે સાધુ દીર્ઘકાલ પર્યત જન્મ મરણનાં દુઃખને પામે છે. ४४ विसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं ।
एसो वि धम्मो विसओववण्णो, हणाइ वेयाल इवाविवण्णो ॥४४॥ શબ્દાર્થ - પદ - જે રીતે, વિયં - પીધેલું, વાલજૂઠું - કાલકૂટ નામનું, વિસં ઝેર, રાષ્ટ્ર - પ્રાણનો નાશ કરે છે, શુ હાં - અવળું પકડાયેલું, સલ્ય - શસ્ત્ર પોતાનો જ ઘાત કરે છે, વ , જેમ, અવિવાળો- સમ્યક્ પ્રકારે વશ ન કરેલો, વેયાત-વૈતાલ દેવ, પિશાચ, પક્ષો આ, ધનો વિ - ધર્મ પણ, વિલોવવUળો શબ્દાદિ વિષયોની આસક્તિથી યુક્ત, હાફ- સદ્ગતિનો વિનાશ કરે છે. ભાવાર્થ :- જેમ મૃત્યુ પ્રાપ્ત કરાવનારું પીધેલું વિષ, ઊંધું પકડેલું શસ્ત્ર અને અનિયંત્રિત વૈતાલ (પિશાચ) વિનાશકારી હોય છે, તેમ વિષયભોગની આસક્તિથી યુક્ત ચારિત્રધર્મ પણ સદ્ગતિનો વિનાશ કરે છે અર્થાતુ આત્મા માટે અહિતકર થાય છે. ४५ जे लक्खणं सुविणं पउंजमाणे, णिमित्त-कोऊहल संपगाढे ।
कुहेड-विज्जासव-दारजीवी, ण गच्छइ सरणं तम्मि काले ॥४५॥ શબ્દાર્થ :- જે - જે સાધુ, નgi - લક્ષણશાસ્ત્રનો, સુવ - સ્વપ્નશાસ્ત્રનો, પાંગમા = પ્રયોગ કરે છે, નિમિત્ત-ઝહત સંપI = ભૂકંપાદિ નિમિત્તશાસ્ત્ર અને કૌતુક વગેરેના પ્રયોગ કરવામાં રત રહે છે, સુ-વિજ્ઞાસવ-વારલીલી - કુeટક વિદ્યાયો જેમાં હિંસા, અસત્ય આદિ આશ્રવોનું આગમન થાય છે, તે વિધાથી આજીવિકા કરે છે તે સાધુ, તનિ વારે- કર્મોનાં ફળ ભોગવવાના સમયે, સરખે - કોઈના શરણને, છ = પ્રાપ્ત થતો નથી. ભાવાર્થ :- જે લક્ષણવિદ્યા, સ્વપ્નવિદ્યાનો પ્રયોગ કરે છે, જે નિમિત્તશાસ્ત્ર અને કૌતુકકાર્ય અર્થાત્ ઈન્દ્રજાલ વગેરે પ્રયોગમાં અત્યંત આસકત રહે છે, જે ખોટું આશ્ચર્ય ઉત્પન્ન કરનાર મંત્ર-તંત્ર વિદ્યા વડે આશ્રવદ્વારોનું સેવન કરે છે અથવા તેનાથી જીવનનિર્વાહ કરે છે, તેવા કુસાધુને કર્મફળ ભોગવતી વખતે કુવિધાઓ શરણભૂત થતી નથી અર્થાત્ દુર્ગતિમાંથી બચાવી શકતી નથી. का तमंतमेणेव उ से असीले, सया दुही विप्परियासुवेइ ।।
संधावइ णरग तिरिक्ख जोणि, मोणं विराहित्तु असाहुरूवे ॥४६॥ શબ્દાર્થ - અણીદુને માત્ર સાધુનો વેષ ધારણ કરનાર પણ ભાવથી અસાધુ, જે - તે, અલીને