________________
૪ર૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
આદિ પાંચે સમિતિમાં કાંઈ પણ ઉપયોગ (સાવધાની) રાખતો નથી, તે ભગવાન મહાવીરે કહેલ સંયમ માર્ગનું પાલન કરતો નથી કે પાલન કરનાર હોતો નથી.
४१
चिरं पिसे मुंडई भवित्ता, अथिरव्वए तव - णिमेहिं भट्ठे । चिरं पि अप्पाण किलेसइत्ता, ण पारए होइ हु संपराए ॥ ४१ ॥ શબ્દાર્થ :- વિત્તિ - ઘણા લાંબા સમય સુધી, મુંડર્ફ = મુંડરુચિ, સાધુ વેશમાં, વિત્તા બનીને, રહીને, અધિરવ્વર્ = અસ્થિર વ્રતવાળા અને, તવ–ખિયહિં = તપ અને નિયમોથી, ભદ્રે ભ્રષ્ટ છે, જે - તે સાધુ, વિત્તિ - ઘણા સમય સુધી, અપ્પાળ = પોતાના આત્માને, વિત્તેલત્તા - કલેશયુક્ત કરીને પણ, દુઃખ આપવા છતાં, હૈં - નિશ્ચય, સંપRTE = સંસારથી, પરણ્ = પાર, ળ હોર્
=
થઈ શકતો નથી.
=
ભાવાર્થ :- જે દીર્ઘકાળ સુધી સાધુવેષમાં રહીને પણ અહિંસાદિ વ્રત–નિયમોમાં અસ્થિર થઈ જાય છે, તપશ્ચર્યાદિ અનુષ્ઠાનથી ભ્રષ્ટ થાય છે, તે સાધુ ઘણાં વર્ષો સુધી કેશલુંચન વગેરે ઘણાં કષ્ટોથી પોતાના દેહને દુઃખ આપવા છતાં સંસારથી પાર થઈ શકતો નથી.
४२
पोल्ले व मुट्ठीजह से असारे, अयंतिए कूडकहावणे वा । राढामणी वेरुलियप्पगासे, अमहग्घए होइ हु जाणएसु ॥४२॥ શબ્દાર્થ :- ST - જે રીતે, પોìવ - પોલી (ખાલી), મુઠ્ઠી - મુઠ્ઠી, અસારે - અસાર છે, વા અને, સ્ટૂડન્હાવળે - ખોટો સિક્કો, અયંતિર્ - અનુપયોગી હોય છે, રાહામળી - કાચનો ટુકડો, વેલિયપ્પાલે – વૈડૂર્યમણિની સમાન પ્રકાશ કરનાર હોવા છતાં પણ, ગાળણ્યુ = જાણકાર પુરુષોની સામે, ૐ = ચોક્કસ તે, અમહષર્ = અલ્પમૂલ્યવાળો, હોર્ = થઈ જાય છે.
=
ભાવાર્થ :- જેમ ખાલી મુઠ્ઠી અસાર હોય છે, ખોટા સિક્કાનો કોઈ ઉપયોગ હોતો નથી અને કાચનો ટુકડો વૈડુર્યમણિની જેમ ચમકતો દેખાવા છતાં જાણકાર વ્યક્તિ પાસે તે મૂલ્યહીન થઈ જાય છે, તેમ સંયમાચારનું પાલન ન કરનારની મોક્ષમાર્ગમાં કંઈ કિંમત હોતી નથી. વિવેકી પુરુષોમાં તે પ્રસંશનીય હોતો નથી.
४३
कुसील लिंग इह धारइत्ता, इसिज्झयं जीविय बूहइत्ता । असंजए संजय लप्पमाणे, विणिघाय-मागच्छइ से चिरंपि ॥४३॥ શબ્દાર્થ:- ફ્દ = આ મનુષ્ય જન્મમાં, ધુલીત લિવં = કુશીલ અવસ્થાને, ધારા = ધારણ કરીને તથા, રૂપ્તિાય – મુનિનાં બાહ્ય ચિહ્નોને ધારણ કરીને તેના દ્વારા, જૈવિય = પોતાની આજીવિકાનું, વ્યૂહા = પોષણ કરતો, અસંયમી જીવન વ્યતીત કરતો, અસંગર્ = અસંયત હોવા છતાં પણ, સંનય તપ્પમાળે - પોતાને સંયત બતાવનાર, છે - તે સાધુ, વિ પિ = ઘણાં લાંબા સમય સુધી, વિળિયાય