SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૨૦:મહાનિર્ગથીય | ૪૨૫ | માતાપિતા તથા બંધુવર્ગને, બાપુચ્છરાજ - પૂછીને. ભાવાર્થ :- ત્યાર પછી બીજા દિવસે પ્રાતઃકાલે જ નીરોગી થતાં હું સ્વજનોને પૂછીને ક્ષમાવાન, ઇન્દ્રિયોનું દમન કરનાર અને પાપક્રિયાથી રહિત થઈ અણગાર ધર્મમાં પ્રવ્રજિત બન્યો, મુનિ બન્યો. ३५ तओऽहं णाहो जाओ, अप्पणो य परस्स य । सव्वेसिं चेव भूयाणं, तसाणं थावराण य ॥३५॥ શબ્દાર્થ :- તો - દીક્ષા અંગીકાર કરવા પર, માં-હું, અખો - પોતાનો, પરસ - બીજાનો તથા, તલા ત્રસ, થાવરણ સ્થાવર, સવ્વલ વેવ - બધા, મૂકાઈ જીવોનો, બાહો નાથ, ગાઓ - થઈ ગયો છું. ભાવાર્થ :- પ્રવ્રજ્યા લીધા પછી હું મારો પોતાનો અને બીજાનો, સર્વ ત્રસ (હાલતાં ચાલતાં જીવો) તથા સ્થાવર (સ્થિર રહેનારા) જીવોનો પણ નાથ-રક્ષક થઈ ગયો છું. 8 अप्पा णई वेयरणी, अप्पा मे कूडसामली । ___ अप्पा कामदुहा धेणू, अप्पा मे गंदणं वणं ॥३६॥ શબ્દાર્થ :- P = મારો, પોતે, ૩ = આત્મા જ, વેયર - વૈતરણી, જીરું = નદી છે, ફૂલીમ - કૂટશાલ્મલિ વૃક્ષ છે, વામકુ ધેનૂ - બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારી કામદુગ્ધા ધેનું છે, ર = નંદન, વ = વન છે. ભાવાર્થ :- હે રાજનું! આત્મા પોતે જ પોતાના માટે વૈતરણી નદી અને કૂટશાલ્મલિ વૃક્ષ જેવો દુઃખદાયી છે તથા આત્મા પોતે જ પોતાના માટે કામદુગ્ધા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે. ३७ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय-सुपट्टिओ ॥३७॥ શબ્દાર્થ :- સુહાણ - સુખોનો, દુહાણ - દુઃખોનો, વત્તા - કરનાર છે, વિરા - સુખદુઃખને કાપનાર પણ, જુઓ - શ્રેષ્ઠ માર્ગમાં ચાલનાર, મિત્ત = મિત્ર છે, હુય દુરાચારમાં પ્રવૃત્તિ કરનાર આત્મા જ, મત્ત - શત્રુ છે, ઉપવા - હે નૃપ, હે રાજનું! ભાવાર્થ :- આત્મા પોતે જ પોતાનાં દુઃખનો કર્તા છે અને પોતે જ સુખ દુઃખને દૂર કરનારો વિકર્તા છે. સપ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો મિત્ર છે અને દુષ્પવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો શત્રુ છે. વિવેચન :અનાથતા દૂર કરવાના ઉપાયો:- પ્રસ્તુત પાંચ ગાથાઓમાં અનાથતા દૂર કરી સનાથ બનવાનો ઉપાય
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy