________________
| અધ્યયન-૨૦:મહાનિર્ગથીય
|
૪૨૧ |
શબ્દાર્થ :- કે - મારો ઈલાજ કરવા માટે, બારિયા - આચાર્ય, આયુર્વેદાચાર્ય, ૩વફિયા : ઉપસ્થિત થયા હતા, વિનામત-તિળિT - વિદ્યા અને મંત્ર દ્વારા ઉપાય કરવામાં, મળીયા - અનન્ય, અદ્વિતીય, સત્થભુસતા = શલ્ય ચિકિત્સા શાસ્ત્રમાં નિપુણ, મંતમૂન - મંત્ર અને મૂળ (જડીબુટ્ટી), વિસર = ચિકિત્સા કરવામાં અતિ નિપુણ, પ્રવીણ.
ભાવાર્થ :- મારો ઈલાજ કરવા માટે વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનાર, મંત્ર તથા મૂળ (જડીબુટ્ટી)વિષે પારંગત, શાસ્ત્રમાં કુશળ, અદ્વિતીય આયુર્વેદાચાર્ય હાજર થયા. २० ते मे तिगिच्छं कुव्वंति, चाउप्पायं जहाहियं ।
ण य दुक्खा विमोयति, एसा मज्झ अणाहया ॥२३॥ શબ્દાર્થ :- હરિવં જે ઉપાયથી લાભ થાય તેનાથી, તે - તે વૈદ્ય, ને - મારી, વાડMાય - ચાર ઉત્તમ ગુણોવાળી, ચાર ઉપાયવાળી, ચતુર્વિધ, વિશિષ્ઠ ચિકિત્સા, ઇલાજ, વ્યંતિ - કરતા હતા, પરંતુ તે મને, કુEા દુઃખથી, ઇ .ન,વિનયતિ - છોડાવી શક્યા, પણ આ, મ - મારી, હવા - અનાથતા હતી. ભાવાર્થ :- મને સ્વસ્થ કરવા માટે, તેઓએ મારી ચતુર્વિધ હિતકારી (વેધ, રોગી, ઔષધ, સેવક એમ) ચિકિત્સા કરી પણ તેઓ મને દુઃખમુક્ત ન કરી શક્યા, આ મારી અનાથતા હતી. ४ पिया मे सव्वसारं पि, दिज्जाहि ममकारणा ।
ण य दुक्खा विमोएइ, एसा मज्झ अणाहया ॥२४॥ શબ્દાર્થ :- મે મારા,પિયા = પિતા, મારણ = મારા માટે, સવ્વસાર પિ = સર્વસંપત્તિ, સમસ્ત બહુમૂલ્ય પદાર્થ, નિઝાહિ- તે વૈદ્યોને આપવા તત્પર હતા. ભાવાર્થ - મારા પિતાજી મારે માટે ચિકિત્સકોને (ઘરની) સર્વસંપત્તિ આપવા તૈયાર હતા પરંતુ તે પણ મને દુઃખથી મુક્ત કરી શક્યા નહીં, એ જ મારી અનાથતા હતી. २६ माया वि मे महाराय, पुत्तसोगदुहट्टिया ।
ण य दुक्खा विमोएइ, एसा मज्झ अणाहया ॥२५॥ શબ્દાર્થ :- પુરૂસોન પુટ્ટિયા = પુત્રના શોકથી અત્યંત દુઃખી થયેલ, મે મારી, માયા વિમાતાએ પણ. ભાવાર્થ :- હે રાજન્ ! મારી માતા પણ પુત્રના દુઃખથી ખૂબ શોકાતુર થઈ રહી હતી, પણ તે મને દુઃખમુક્ત કરી શકી નહીં, આ મારી આનાથતા હતી.