________________
અધ્યયન–૨૦: મહાનિર્પ્રથીય
મગધ દેશનો સ્વામી, પહલિઓ = હસ્યો અને કહેવા લાગ્યો કે, વં = આ રીતે, ઝુિમંતજ્ઞ - રૂપ આદિની ઋદ્ધિથી સંપન્ન, તે – આપનો, બાહો – કોઈ નાથ, ૫ વિજ્ગદ્ = નથી, જ્જ - તે કેમ હોય શકે?
=
ભાવાર્થ :- આ સાંભળીને મગધદેશના અધિપતિ શ્રેણિક રાજા હસી પડયા અને બોલ્યા – આવા પ્રભાવશાળી અને સમૃદ્ધિવાળા આપને કોઈ નાથ કે સહાયક કેમ ન મળ્યા ?
११
होमि णाहो भयंताणं, भोगे भुंजाहि संजया । મિત્ત-ગારિવુડો, માનુલ્લું છુ સુવુજ્તહં ||
૪૧૭
શબ્દાર્થ ઃસંગયા “ હે સંયત ! હું, મયંતાળ - આપનો, ગાદો – નાથ, હોમિ = થવા તૈયાર છું, મિત્ત-ળાપરિવુડો-મિત્ર અને જ્ઞાતિસંબંધી લોકોથી ઘેરાઈને, સાથે રહીને, ભોળે – ભોગોને, મુંગાહિ = ભોગવો, માળુસ્સું = મનુષ્યજન્મ, પ્લુ - ચોક્કસ જ, સુપુત્ત્પદં = અતિ દુર્લભ છે.
ભાવાર્થ :- હે ભદંત ! આપનો કોઈ નાથ (સહાયક) ન હોય તો હું નાથ થવા તૈયાર છું. હે સંયત મુનિ ! મિત્ર અને સ્વજનો સાથે ગૃહવાસમાં રહીને યથેચ્છ ભોગ ભોગવો, કેમ કે આ માનવજીવન ઘણું દુર્લભ છે.
१२
अप्पणा वि अणाहो सि, सेणिया मगहाहिवा । अप्पणा अणाहो संतो, कहं णाहो भविस्ससि ॥१२॥
શબ્દાર્થ :- અપ્પળા વિ – તમે સ્વયં જ, અળાહો Hિ = અનાથ છો, અપ્પળા = સ્વયં, અળાહો = અનાથ, સંતો = હોવાથી તમે, ખાદ્દો = બીજાના નાથ, હૈં - કેવી રીતે, વિણિ = બની શકો ?
ભાવાર્થ :– મુનિ – હે મગધેશ્વર શ્રેણિક ! તમે પોતે જ અનાથ છો. તમે પોતે જ અનાથ હોવા છતાં બીજાના નાથ કેવી રીતે થઈ શકો ?
१३
एवं वुत्तो णरिंदो सो, सुसंभंतो सुविम्हिओ ।
वयणं अस्सुयपुव्वं, साहुणा विम्हयण्णिओ ॥ १३ ॥
શબ્દાર્થ :Ë - આ રીતે, વિશ્વળિઓ - વિસ્મય પામેલા, સાદુળા = સાધુ દ્વારા, વુત્તો કહેવાયેલા, અન્નુરપુ∞ = પહેલાં કયારે ય ન સાંભળેલાં, વયળ = વચન, સુસંભંતો = અતિ ભ્રમિત થતાં, વ્યાકુળ થતાં, સુવિમ્પિંગો = અત્યંત વિસ્મિત થયા.
=
ભાવાર્થ :- રાજા પહેલેથી જ વિસ્મિત હતા પણ હવે મુનિના મુખે 'તું અનાથ છે', એવા પહેલાં કયારે ય ન સાંભળેલા વિસ્મયકારી શબ્દો સાંભળીને તે અત્યંત વિસ્મિત થયા, ભ્રમિત થયા અર્થાત્ સંશયયુકત
થયા.