________________
१४
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
"
अस्सा हत्थी मणुस्सा मे पुरं अंतेवरं च मे । भुंजामि माणुसे भोगे, आणा इस्सरियं च मे ॥ १४ ॥
શબ્દાર્થ :- મે - મારી પાસે, હરથી - હાથી, અસ્સા - અશ્વ, ઘોડા અને, મધુસ્સા - મનુષ્ય, નોકર ચાકર છે, પુરૂં - નગર, અંતેતર " અન્તઃપુર, રાણીઓનો સમૂહ, માપુસ્સે – મનુષ્ય સંબંધી, મોને – ભોગોને, મુંગામિ = હું ભોગવું છું, મે – મારી, આળા – આજ્ઞા ચાલે છે, ફલ્સરિય – ઐશ્વર્ય, પ્રભુત્વ, સમૃદ્ધિ.
=
ભાવાર્થ :- રાજા શ્રેણિક – મારી પાસે ઘોડા છે, હાથી છે, ઘણા માનવો છે, નગર છે, સુંદર અંતઃપુર છે, હું મનુષ્ય સંબંધી ઉત્તમ કામભોગોને ભોગવું છું, મારી પાસે સત્તા અને પ્રભુત્વ પણ છે.
१५
एरिसे संपयग्गम्मि, सव्वकाम समप्पिए ।
વર્ષ અપાતો ભવ, મા ૐ ભંતે ! મુસં વણ્ ॥॥
=
શબ્દાર્થ :ત્તેિ - આ પ્રકારની, સંપન્વામ્મિ - શ્રેષ્ઠ ઋદ્ધિ સંપત્તિ હોવાથી તથા, મામ સમપ્પિય્ – સર્વ ઇચ્છિત કામભોગને સ્વાધીન રહેલો હું, હૈં - કેવી રીતે, અળાહો - અનાથ, મગફ • છું, મતે - હે પૂજ્ય !, માડુ - કયારેક એવું ન થાય કે, વણ્ = તમારું વચન, મુસં - મિથ્યા, અસત્ય થઈ જાય.
=
ભાવાર્થ :- આ રીતે મનોવાંછિત – સર્વકામના પૂર્ણ કરવા યોગ્ય વિપુલ સંપત્તિ હોવા છતાં હું અનાથ કેવી રીતે છું ? હે ભગવન્ ! આપનું કથન કદાચ અસત્ય ન હોય ?
१६
ण तुमं जाणे अणाहस्स, अत्थं पोत्थं च पत्थिवा । जहा अणाहो भवइ, सणाहो वा णराहिवा ॥१६॥
શબ્દાર્થ :-પથિયા - પૃથ્વીપતિ, હે રાજન !, 'દિવા = હે નરાધિપ !, તુમ - તું, અજહસ્સ - અનાથ શબ્દના, અથૅ - અર્થને, પોથું = પરમાર્થને, ખ આને “ નથી જાણતો, અખો - અનાથ કેવો, ભવર – હોય છે, યા – અથવા, સળગતો - સનાથ કેવો હોય છે ?
=
ભાવાર્થ :- મુનિ – હે પૃથ્વીપતિ નરેશ ! તમે અનાયના અર્થ અને પરમાર્થને જાણતા નથી કે ક્યારે
કોણ અનાથ થાય છે અને કયારે કોણ સનાથ કહેવાય છે ?
વિવેચન :
અહોમિ :- આ વૃતાંત 'ભૂતકાલીન' હોવા છતાં પણ ગાથામાં વર્તમાનકાલીન પ્રયોગ કર્યો છે; તો પણ તેનો અર્થ તો હું અનાથ હતો, મારો કોઈ નાથ ન હતો, એ જ સમજવો જાઈએ.