________________
| ૪૧૪ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
દેશનો સ્વામી, તેઓ શ્રેણિક, રથા -રાજા, ડિસિ - મેડિકુક્ષિ નામના, ૫ - ઉદ્યાન (બગીચા) માં, વિદારનાં - વિહાર (યાત્રા) ભ્રમણને માટે, fણના નીકળ્યા. ભાવાર્થ :- પ્રચુર રત્નોથી સમૃદ્ધ મગધ દેશના અધિપતિ શ્રેણિક મહારાજ ફરવા માટે નગરથી નીકળીને મંડિકુક્ષિ નામના બાગમાં આવ્યા. | 31 णाणादुम लयाइण्णं, णाणापक्खि णिसेवियं ।
णाणाकुसुम संछण्णं, उज्जाणं णंदणोवमं ॥३॥ શબ્દાર્થ :- MITI૬મ = અનેક પ્રકારનાં વૃક્ષો અને વેલીઓથી યુકત, CTM વિરલ fણવિર્ય = અનેક પ્રકારનાં પક્ષીઓથી સેવિત, પણ શુસુમ સંછvi = અનેક પ્રકારનાં ફૂલોથી આચ્છાદિત, ૩ળા - ઉદ્યાન, વગોવાં નંદન વનની સમાન સુશોભિત. ભાવાર્થ :- ભિન્ન ભિન્ન પ્રકારનાં વૃક્ષો અને લતાઓથી વ્યાસ, વિવિધ પુષ્પોથી છવાયેલું અને ઘણાં પક્ષીઓથી સેવિત તે ઉધાન નંદનવન જેવું હતું. શ્રેણીક રાજાને અનાથી મુનિનાં દર્શન :
तत्थ सो पासइ साहु, संजयं सुसमाहियं ।
णिसणं रुक्खमूलम्मि, सुकुमालं सुहोइयं ॥४॥ શબ્દાર્થ :- તત્વ -ત્યાં, મૂત્તનિ -એક વૃક્ષની નીચે, સિM - બેઠેલા, સુમાત્ત - સુકુમાર, સુલોચું સુખોચિત, સુખ ભોગવવાને યોગ્ય, સુનાહિત્ય - સુસમાધિવંત, સનાં સંયત, સાદું - સાધુને, તો તે રાજાએ, વાલ - જોયા. ભાવાર્થ :- રાજાએ તે ઉધાનમાં એક વૃક્ષ નીચે બેઠેલા સમાધિવંત, સુકુમાર તેમજ સુખ સંપન્ન, સંયમી સાધુને જોયા.
तस्स रूवं तु पासित्ता, राइणो तम्मि संजए ।
अच्चंतपरमो आसी, अउलो रूवविम्हओ ॥५॥ શબ્દાર્થ :- તક્ષ = તે સાધુનું, વ = રૂપને, પવિત્ત = જોઈને, રાળ = રાજાને, = એ, સંગ-સંયતને, વં-રૂપના વિષયમાં, અત્યંત અત્યંત, પરમો - પરમ, અવતો - અતુલ, બહુ જ, વિઠ્ઠઓ - વિસ્મય, આશ્ચર્ય, માસી = થયું. ભાવાર્થ :- શ્રેણિક રાજાને તે સાધુનું અનુપમ રૂપ જોઈને તે સંયમીના અતુલ રૂપ પ્રત્યે ઘણું જ આશ્ચર્ય થયું.