________________
અધ્યયન-૨૦:મહાનિર્ગથીય.
૪૧૩ |
- વીસમું અધ્યયન E/E/૬ મહાનિર્ગથીય
//E/E)
મોક્ષ અને ધર્મનું કથન :
सिद्धाणं णमो किच्चा, संजयाणं च भावओ ।
अत्थधम्मगई तच्चं, अणुसिट्टि सुणेह मे ॥१॥ શબ્દાર્થ :- ભાવ-ભાવપૂર્વક, સિડા = સિદ્ધ ભગવાનને, સંગાપ = સંયમી મહાત્માઓને, બનો , નમસ્કાર, જિગ્યા - કરીને, અત્થથમાડું - અર્થભૂત ધર્મનું જ્ઞાન કરાવનારી, તત્ત્વ સ્વરૂપ, આચાર સ્વરૂપ અને સુંદર ગતિ સ્વરૂપ સંબંધી, તેવું = તથ્ય, સાચું, અપુસિદ્દેિ = શિક્ષણ કહીશ, ઉપદેશ વચન, રે - મારા પાસેથી, સુદ - સાંભળો. ભાવાર્થ :- સિદ્ધો તેમજ સંયમીજનોને ભાવપૂર્વક નમસ્કાર કરીને હું પદાર્થોનું, ધર્માચરણનું અને ઉત્તમ આરાધના યોગ્ય મોક્ષગતિનું યથાર્થ સ્વરૂપ કહીશ, તે મારી પાસેથી સાંભળો. વિવેચન :સિદ્ધાનો શિષ્યા – 'સિદ્ધ' શબ્દમાં સિદ્ધો અને અરિહંતોને સમાવેશ થાય છે તથા 'સંયત' શબ્દમાં સાવધ પ્રવૃતિઓથી વિરત આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વીઓનો સમાવેશ થાય છે અથવા "સંત' શબ્દમાં ચારે પદનો સમાવેશ થાય છે, કેમ કે થી ૧૪ ગુણસ્થાન સંયતનાં છે. સિદ્ધ અને સંયત પદથી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી સૂત્રકારે મંગલાચરણ કર્યું છે.
સ્થ થ :- (૧) અલ્થ – પદાર્થોનું સ્વરૂપ, જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ (૨) થH – ધર્માચરણ, સંસારથી છૂટવાના ઉપાયોનું સેવન (૩) ૬ - સુગતિ, આરાધકગતિ, ઉત્તમગતિ, મોક્ષગતિને વિષે. આ રીતે આ પદમાં જ્ઞાન, ક્રિયા અને મુક્તિ ત્રણે ય વિષયનો સમાવેશ થાય છે. શ્રેણિક રાજાનું ઉધાનમાં ગમન :
पभूयरयणो राया, सेणिओ मगहाहिवो ।
विहारजत्तं णिज्जाओ, मंडिकुच्छिसि चेइए ॥२॥ શબ્દાર્થ :- ભૂરિયો - પ્રભૂતરત્ન, ઘણા રત્નોવાળા, ઋદ્ધિ સમ્પન્ન, મહાદિનો - મગધ