________________
| અધ્યયન–૧૯ઃ મૃગાપુત્રીય
૪૦૭.
આત્માને સમ્યક રીતે ભાવિત કરવા લાગ્યા. ९६ बहुयाणि उ वासाणि, सामण्णमणुपालिया ।
मासिएण उ भत्तेण, सिद्धिं पत्तो अणुत्तरं ॥९६॥ શબ્દાર્થ - વાળ વાળ- ઘણાં, સામM- વર્ષો સુધી, જુવાનિયા- શ્રમણધર્મનું, = પાલન કરીને, ૩ = અને, માસિક કૉન- એક મહિનાનો સંથારો કરીને, અનુત્તર = અનુત્તર–સર્વશ્રેષ્ઠ, સિદ્ધિ = સિદ્ધિ ગતિને, પત્તો = પ્રાપ્ત થયા. ભાવાર્થ :- ઘણાં વર્ષો સુધી જિનાજ્ઞાનુસાર સંયમનું પાલન કરી, અંતે એક માસના ભક્ત પ્રત્યાખ્યાન અનશન દ્વારા મૃગાપુત્ર અણગાર અનુત્તર સિદ્ધગતિને પામ્યા. વિવેચન :માવાસુદ્ધાં -શુદ્ધ અર્થાત્ નિદાન આદિ દોષોથી રહિત, ભાવનાઓ-મહાવ્રત સંબંધી ભાવનાઓ અથવા અનિત્ય આદિ ૧૨ ભાવનાઓથી આત્માને સમ્યકપણે ભાવિત કરતાં અર્થાત્ આ ભાવનાઓમાં લીન બનીને. લાખ ૩ વાળિ - મૃગાપુત્રની દીક્ષા પર્યાય માટે સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ ઘણા વર્ષોનું કથન મૂળ પાઠમાં અને વ્યાખ્યાઓમાં મળે છે. અનુમાનથી તે અજિતનાથ ભગવાનના શાસન પહેલાં થયા હતા માટે તેઓની ઉંમર કરોડો કે અબજો વર્ષની હોઈ શકે છે. મહર્ષિ મૃગાપુત્ર દ્વારા સંચમની પ્રેરણા - ९७ एवं करंति संबुद्धा, पंडिया पवियक्खणा ।
- विणियदृति भोगेसु, मियापुत्ते जहा रिसी ॥९७॥ શબ્દાર્થ :- સંવુ - બોધને પ્રાપ્ત થતાં, વિચક્રવણ - વિચક્ષણ, કિયા - પંડિત પુરુષ, ભોલુ - ભોગોથી,વિનિયતિ -નિવૃત થઈ જાય છે, પર્વ - આ રીતે, વાંતિ - કરે છે, મિયાપુને - મૃગાપુત્ર, સ્ત્રી - ઋષીશ્વરે કર્યું. ભાવાર્થ :- જેમ મૃગાપુત્ર રાજર્ષિ યુવાન વયમાં ભોગોથી નિવૃત્ત થયા, બોધ પામેલા પંડિત અને વિચક્ષણ પુરુષો પણ તેમ જ કરે છે અર્થાત્ ભોગોથી નિવૃત્ત થઈ દીક્ષા–સંયમનો સ્વીકાર કરે છે. ९४ महापभावस्स महाजसस्स, मियाइ पुत्तस्स णिसम्म भासियं ।
- तवप्पहाणं चरियं च उत्तमं, गइप्पहाणं च तिलोगविस्सुयं ॥९८॥ શબ્દાર્થ :- મહાપભાવ-મોટા પ્રભાવશાળી, મહાનલ-મહાયશસ્વી, બિલાડુ પુરાણ