________________
૪૦૬ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
આધ્યાત્મિક ધ્યાન યોગ વડે પ્રશસ્ત આત્મદમનરૂપ સંયમશાસનમાં સ્થિર થયા. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મૃગાપુત્રના સંયમ જીવનના આદર્શ ગુણોનું વર્ણન છે. મદાળા 4 પુર્વ – જેમ મહાનાગ–સર્પ પોતાની કાંચળી છોડીને આગળ વધે છે, ત્યાર પછી પાછળ ફરીને જોતો નથી, તેમ મૃગાપુત્ર પણ સાંસારિક માતાપિતા, ધન, ધાન્ય વગેરેનું મમત્વ ત્યાગી દીક્ષિત થઈ ગયા. ળિયા - આ લોક અને પરલોકનાં વિષય સુખો માટે સંકલ્પ કરવો, તે નિદાન કહેવાય છે, મહર્ષિ મૃગાપુત્ર નિદાનનો સર્વથા ત્યાગ કર્યો.
ગિરિઓ :- આ લોક અને પરલોકમાં સુખ, ભોગસામગ્રી કે કોઈ પણ લૌકિક લાભની આકાંક્ષાથી તપ, જપ, ધ્યાન, વ્રત, નિયમ વગેરે કરવાં, તે આલોક નિશ્રિત કે પરલોકનિશ્ચિત કહેવાય છે. દશવૈકાલિક સુત્રમાં કહ્યું છે કે આ લોક માટે કે પરલોક માટે તપ ન કરે અને કીર્તિ, વર્ણ કે પ્રશંસા માટે પણ તપ ન કરે પરંતુ એક માત્ર નિર્જરા અર્થે તપ કરે. આમ બીજા સંયમઆચારના વિષયમાં પણ અનિશ્ચિતતા સમજી લેવી જોઈએ. મહર્ષિ મૃગાપુત્ર આ લોક અને પરલોકમાં અનિશ્રિત અર્થાત્ નિઃસ્પૃહ થઈ ગયા હતા. અને અણસને તા :- (૧) કુત્સિત અશન અથવા અશનાભાવ અર્થાત્ આહાર મળે કે ન મળે અથવા તુચ્છ આહાર મળે કે ન મળે, તો પણ જે સમભાવમાં સ્થિત રહેવું. (૨) શરીરને ચંદન લગાડે કે વાંસલાથી કાપી નાખે. અખસલ્વેરિહિં - દરેક અપ્રશસ્ત દ્વાર અર્થાત્ અશુભ આશ્રવોથી, કર્મ આગમનના હેતુઓથી તે સર્વથા નિવૃત્ત હતા. પત્થરમસીસને - તેઓ પ્રશંસનીય દમ અર્થાત્ ઉપશમરૂપ સર્વજ્ઞશાસનમાં લીન બની ગયા, સંયમમાં તલ્લીન થઈ ગયા. મહર્ષિ મૃગાપુત્રની સિદ્ધિ :८५ एवं णाणेण चरणेण, दंसणेण तवेण य ।।
भावणाहिं य सुद्धाहिं, सम्म भावेत्तु अप्पयं ॥९५॥ શબ્દાર્થ - પર્વ-આ રીતે, જ્ઞાન, વંસોળ દર્શન, વરોળ ચારિત્ર, તજ-તપ, સુહં-શુદ્ધ, બાવળાદિભાવનાઓ વડે, સનં - સમ્યક્ પ્રકારે, માં - પોતાના આત્માને, માવેતુ - ભાવિત કરે છે. ભાવાર્થ :- આ રીતે મૃગાપુત્ર અણગાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને શુદ્ધ ભાવનાઓ વડે પોતાના