________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
- મૃગાપુત્રનાં, માલિય = વચનોને, ઉપદેશ વાકયોને, ખિસક્ષ્મ – સાંભળીને, વિચાર કરીને, તવબહાળ - તપ પ્રધાન, ઉત્તમ – ઉત્તમ, શ્રેષ્ઠ, વરિય - ચારિત્રને, તિલોવિસ્તુä - ત્રિલોકમાં વિખ્યાત, બહાળું = પ્રધાનગતિ, મોક્ષગતિને જાણી તપ સંયમનું આચરણ કરવું જોઈએ.
=
४०८
ભાવાર્થ : – મહાન પ્રભાવશાળી અને મહાન યશસ્વી મૃગાપુત્રનું આ સૌમ્ય ચારિત્ર સાંભળી, ઉત્તમ શ્રેષ્ઠ એવા તપની બહુલતાવાળા સંયમની આરાધના કરી, ત્રણ લોકમાં પ્રસિદ્ધ એવી ઉત્તમ મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો જોઈએ.
९९
वियाणिया दुक्खविवद्धणं धणं, ममत्तबंधं च महाभयावहं । सुहावहं धम्मधुरं अणुत्तरं, धारेज्ज णिव्वाण गुणावहं महं ॥९९॥ ત્તિ મિ ।
શબ્દાર્થ :- ધળ = ધન સંપત્તિ સામગ્રી, ડુવહવિવજળ = દુઃખને વધારનાર છે, મમત્તવયં મમત્વ બંધ કરાવનાર છે, મહાભયાવહૈં મહાન ભયને આપનાર છે, ભયની વૃદ્ધિ કરનાર છે, વિયાખિયા – એમ જાણે તથા જાણીને, સુહાવä - સુખ આપનાર, સુખની વૃદ્ધિ કરનાર, અણુત્તર શ્રેષ્ઠ, મહં = મહાન, ખિજ્વાળ મુળાવä = મુક્તિના ગુણોને આપનારા, થથુર = ધર્માચરણ, સંયમ, ધર્મરૂપી ધુરા, ધારેખ્ત = ધારણ કરવી જોઈએ
=
=
ભાવાર્થ : – ધનને દુઃખવર્ધક અને મમત્વબંધનને અત્યંત ભયાવહ જાણીને નિર્વાણના ગુણોને પ્રાપ્ત કરાવનાર, અનુત્તર સુખ આપનાર એવી અનુત્તર ધર્મધુરાને કે સંયમ ધર્મને ધારણ કરે.
– એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :
संबुद्ध ઃ— જેની પ્રજ્ઞા સમ્યક છે, તે જ્ઞાનાદિથી સંપન્ન, ધર્મ બોધને પામેલા છે.
મિયાફ પુત્તસ્સ માલિય :– સંસારને દુઃખરૂપ દેખાડવા મૃગાપુત્રનું વૈરાગ્યમૂલક કથન, જે તેણે પોતાનાં માતાપિતા સમક્ષ કર્યું હતું.
બિજ્વાળમુળવતૢ :- નિર્વાણ ગુણોને પ્રાપ્ત કરાવનાર, અનંતજ્ઞાન, દર્શન, વીર્ય, સુખાદિ ગુણોને ધારણ
કરનાર.
ઉપસંહાર :– મૃગાપુત્રના આ વર્ણનમાં ઘણા વિષયો તેના સ્વાનુભૂત હોવાથી આ અધ્યયન બહુ જ સરસ અને વૈરાગ્યપ્રદ છે. વૈરાગ્ય રસથી પરિપૂર્ણ આ અધ્યયન મોક્ષાર્થી આત્માઓ માટે બહુવિધ પ્રેરણાદાયક છે. સાધનાશીલ સાધકો માટે પણ ઉત્સાહવર્ધક છે, માટે આત્મહિત ઈચ્છનારે આ અઘ્યયનનો સ્વાધ્યાય