SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ તારે - ત્યારે, મહાજનો ધ્વ - મહાસર્પ જેમ, ગુયં - કાંચળીને છોડી દે તેમ, મમત્ત - સંપત્તિ અને પરિવારનું સમસ્ત મમત્વ, fછવ - છોડી દે છે. ભાવાર્થ :- એ પ્રમાણે માતાપિતાને અનેક રીતે સમજાવીને, તેમની રજા લઈને, જેમ મહાસર્પ કાંચળીને ઉતારે છે, છોડે છે, તેમ મૃગાપુત્ર સમસ્ત મોહ મમત્વને છોડે છે. ८८ इड्डि वित्तं च मित्ते य, पुत्त-दारं च णायओ । रेणुयं व पडे लग्गं, णिधुणित्ताण णिग्गओ ॥८८॥ શબ્દાર્થ - પદે - કપડાં પર, નાં લાગેલી, જુવં વધૂળને દૂર કરવાની જેમ, રિદ્ધિ, સુખ સાધન, વિત્ત - ધન, મિત્તે - મિત્ર, પુત્તારં - પુત્ર-સ્ત્રી, નાયઓ - પારિવારિક જ્ઞાતિજન, ખિલખિત્તાપ - છોડીને, બિન - નીકળ્યો. સંયમ સ્વીકાર્યો. ભાવાર્થ :- જેમ કપડાં પર લાગેલી ધૂળને ખંખેરી નાંખવામાં આવે તેમ મૃગાપુત્ર સમૃદ્ધિ, ધન, સ્ત્રી, પુત્ર, મિત્રો અને સ્વજનો વગેરે સર્વને છોડીને સંયમયાત્રા માટે નીકળી ગયા. ९ पंचमहव्वयजुत्तो, पंचसमिओ तिगुत्तिगुत्तो य । सभिंतर बाहिरओ, तवोकम्मसि उज्जुओ ॥८९॥ શબ્દાર્થ - પંજમદગ્ધવગુત્તો - પાંચ મહાવ્રત યુક્ત, સહિત, પવનો - પાંચ સમિતિથી સહિત, તિત્તિગુત્તો-ત્રણ ગુપ્તિથી ગુપ્ત, અંતર વાહિર - આત્યંતર અને બાહ્ય, તાંતિ - તપના આચરણમાં, ૩જુઓ - ઉધત, સાવધાન, પ્રયત્નશીલ. ભાવાર્થ :- મૃગાપુત્ર અણગાર પાંચ મહાવ્રતો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત બની આત્યંતર અને બાહ્ય તપમાં પ્રયત્નશીલ થયા. णिम्ममो णिरहंकारो, णिस्संगो चत्तगारवो । समो य सव्वभूएसु, तसेसु थावरेसु य ॥९०॥ શબ્દાર્થ :- બિનો - મમત્વ રહિત, રિહંવારો - અહંકાર રહિત, બિસ્લો - સર્વ સંગ રહિત, વત્તરવો - ત્રણ ગર્વને છોડી દેનાર, તસુ = ત્રસ, થાવસુ - સ્થાવર, સવ્વપૂછતું બધાં પ્રાણીઓ પર, તેનો - સમભાવ રાખનાર. (૧૦ ભાવાર્થ :- મૃગાપુત્ર અણગાર મમત્વ, અહંકાર, સંગ-આસકિત અને ગર્વને છોડી, ત્રસ તથા સ્થાવર સમસ્ત જીવો પ્રતિ સમદષ્ટિવાન અથવા સમભાવવાળા બની ગયા.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy