________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
.
૪૦૧ |
જળસ્થાન, સરોવર, થરં - ગોચરી, ચારો કરવા માટે, છ = જાય છે. ભાવાર્થ - જ્યારે તે હરણ સ્વસ્થ થઈ જાય છે, ત્યારે પોતાની મેળે વનમાં જઈ ખાન-પાન માટે લતાઓ વેલાઓ કે સુંદર ઘાસનાં સ્થાનો અને સરોવરને શોધી લે છે અર્થાત્ ત્યાં ચાલ્યો જાય છે. ८२ खाइत्ता पाणियं पाउं, वल्लरेहिं सरेहि य ।
मिगचारियं चरित्ताणं, गच्छइ मिगचारियं ॥८२॥ શબ્દાર્થ - વત્તfહંગાઢ વનમાં, ઘાસચારાનાં સ્થાનોમાં, વાર્તા - ઘાસ વગેરે ખાઈને, સફેદ - જળાશયમાં, પાળિયં-પાણી, પરંપીને તથા,નિવરિયં-મૃગક્રીડા, કૂદકા મારતું, ખાતું પીતું, વરિત્તા = કરીને, મિજાવાનિય = મૃગચર્યાથી, છ = ચાલ્યો જાય છે, વિચરણ કરે છે, જીવન વ્યતીત કરે છે.
ભાવાર્થ :- ઘાસચારાનાં સ્થાનો અને જળાશયો પાસે ખાઈ–પી ને કૂદકા મારતું, ખાતું પીતું મૃગ, મૃગચર્યા કરીને ભ્રમણ કરતાં કરતાં જીવન વ્યતીત કરે છે. 1८३1 एवं समुट्ठिओ भिक्खू, एवमेव अणेगओ ।
मिगचारियं चरित्ताणं, उड् पक्कमइ दिसं ॥८३॥ શબ્દાર્થ :- પર્વ - આ રીતે, સમુદ્દિો - સંયમમાં ઉદ્યમવંત, તત્પર, પવનેવ - હરણ સમાન, અળાઓ (મોડાણ) = અનેક સ્થાનોમાં ભ્રમણ કરનાર,fમqસાધુ, નિવરિયં = મૃગચર્યાનું, વારતા - આચરણ કરીને, ૩ લિ - ઊંચી દિશામાં અર્થાત્ મોક્ષમાં કે દેવલોકમાં, પરમ - જાય છે. ભાવાર્થ :- આવી જ રીતે, સંયમ અનુષ્ઠાનમાં ઉધમવંત ભિક્ષુ પણ આ મૃગની જેમ રોગોત્પત્તિ થતાં ચિકિત્સા ન કરવી તથા અનેક સ્થાનોમાં ભ્રમણ કરવું વગેરે મૃગચર્યાનું આચરણ (પાલન) કરીને ઊર્ધ્વ દિશા એટલે મોક્ષ કે દેવલોકને પ્રાપ્ત કરે છે. ८४
जहा मिगे एग अणेगचारी, अणेगवासे धुवगोयरे य ।
एवं मुणी गोयरियं पविटे, णो हीलए णो वि य खिसएज्जा ॥८४॥ શબ્દાર્થ :- નિને - મૃગ, જિ - એકલું, અાવાર - અનેક સ્થાનો પર ભ્રમણ કરનાર, સાવરે અનેક સ્થાનોમાં નિવાસ કરનાર, યુવાયરે - સદેવ જંગલમાં ઘાસ પાણી માટે જનાર, મુ - મુનિ પણ, નોરિ- ગોચરીને માટે, પવિકે- જાય છે, ગો હીન - સારો (સ્વાદિષ્ટ) ખોરાક ન મળવાથી દાતાની અથવા આહારની અવહેલના કરતો નથી, નો વિ વિસા = ગુસ્સો પણ કરતો નથી, તિરસ્કાર કે અવજ્ઞા કરતો નથી.