SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ કરે છે ? – ભાવાર્થ :- મૃગાપુત્રે કહ્યું – હે માતાપિતા ! તમે જે કહ્યું તે સત્ય છે પણ જંગલમાં રહેનાર પશુ–પક્ષીઓની ચિકિત્સા કોણ કરે છે ? ७८ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧ एगब्भूओ अरण्णे वा, जहा उ चरइ मिगो । एवं धम्मं चरिस्सामि, संजमेण तणेव य ॥७८॥ = શબ્દાર્થ :- અળે – જંગલમાં, ગૂગો = એકલો જ, પરફ – વિચરે છે, વં = તેમ હું પણ. ભાવાર્થ :- જેમ જંગલમાં મૃગ એકલો સુખપૂર્વક ફરે છે, તેમ સંયમ અને તપ વડે ચારિત્રધર્મમાં હું સુખપૂર્વક વિચરીશ અર્થાત્ સંયમનું પાલન કરીશ. ७९ ८० जया मिगस्स आयंको महारण्णम्मि जायइ । अच्छंतं रुक्खमूलम्मि, को णं ताहे तिगिच्छइ ॥७९॥ = શબ્દાર્થ :- મહારળમ્નિ = ભયાનક વનમાં, ગૈયા = જ્યારે, આયો - કોઈ રોગ, નાયડ્ = થઈ જાય છે, તાહે = ત્યારે તે રોગથી પીડિત થઈને, વવમૂલમ્નિ = કોઈ વૃક્ષની નીચે, મચ્છત = બેઠેલા, ળ = તે હરણની, જો = કોણ, તિળિØફ = સારવાર કરે, ઈલાજ કરે છે ? અર્થાત્ કોઈ નથી કરતા. ભાવાર્થ : - જ્યારે મહાવનમાં મૃગના શરીરમાં રોગ થાય છે, ત્યારે વૃક્ષની નીચે બેઠેલાં તે મૃગની કોણ ચિકિત્સા કરે છે ? को वा से ओसहं देइ, को वा से पुच्छइ सुहं । को से भत्तं च पाणं च, आहरित्तु पणामए ॥८०॥ = શબ્દાર્થ :- જો – કોણ, લે – તે હરણને, ઓસĒ = દવા, ઔષધિ, વેડ્ = આપે છે, વા = અને, સે = તેની, સુĒ = સુખશાતા, પુષ્કરૂ = પૂછે છે, ચિંતા કરે છે, વ = તથા, ભત્ત = આહાર, પળ = પાણી, આહરિન્તુ - લાવીને, પળામણ્ = આપે છે ? અર્થાત્ કોઈ નહીં. = = ભાવાર્થ :- ત્યાં જઈ તેને કોણ ઔષધ આપે છે ? તેનાં સુખ દુઃખની ચિંતા કોણ કરે છે? કોણ તેને ભોજન પાણી લાવીને આપે છે ? ८१ जया य से सुही होइ, तया गच्छइ गोयरं । भत्तपाणस्स अट्ठाए, वल्लराणि सराणि य ॥ ८१ ॥ શબ્દાર્થ :- નયા = જ્યારે, તે = તે હરણ, સુદ્દી – સુખી, સ્વસ્થ, હોડ્ = થઈ જાય છે, તવા = = ત્યારે, મત્તવાળK = આહાર-પાણી, અડ્ડાણ્ = માટે, વારાણ = ગાઢ વનમાં, સરળ તળાવોમાં,
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy