________________
અધ્યયન–૧૯ : મૃગાપુત્રીય
ભાવાર્થ :- અતિ તીક્ષ્ણ કાંટાળા ઊંચા શેમળાના વૃક્ષ પર દોરડાથી બંધાયેલો, પરમાધાર્મિક દેવો દ્વારા કાંટા પર ઉંધો—ચત્તો, આગળ-પાછળ ખેંચાખેંચ કરાતાં, મેં અસહ્ય વેદના સહન કરી.
महाजंतेसु उच्छू वा, आरसंतो सुभेरवं । पीलिओ मि सम्मेहिं, पावकम्मो अणंतसो ॥५४॥
શબ્દાર્થ :- સુભેરવ - અત્યંત રૌદ્રતાપૂર્વક, આસંતો * રુદન કરતો, પાવો પાપકર્મવાળો, સમ્મેર્દિ - પોતાનાં અશુભ કર્મોથી, મહાનતેષુ = મોટાં મોટાં યંત્રોમાં નાંખીને, ડબ્લ્યૂ વા – શેરડીની જેમ, પૌલિકો ભિ - પીલાયો છું.
=
૩૯૧
ભાવાર્થ :- અત્યંત ભયાનક આક્રંદ કરતો પાપકર્મી હું મારાં પોતાનાં કર્મોથી મોટા યંત્રોમાં અનેકવાર શેરડીની જેમ પીલાયો છું.
५५
=
શબ્દાર્થ ઃવતો = ભયથી આક્રંદ કરતો, વિષ્ણુરતો = આમતેમ દોડતો હું, જોતસુખજ્જિ સૂવર અને કૂતરાનું રૂપ ધારણ કરેલા, સમેતૢિ – કાળો, સવત્તેત્તિ = શબલ જાતિના પરમ અધાર્મિક દેવો દ્વારા, પડિલો - ભૂમિ પર ફેંકવામાં આવ્યો, પત્તિકો = જીર્ણ થયેલા વસ્ત્રની જેમ ફાડી નાંખવામાં આવ્યો, છિપ્પો = લાકડાંની માફક કાપવામાં આવ્યો.
कूवंतो कोलसुणएहिं, सामेहिं सबलेहि य ।
पाडिओ फालिओ छिण्णो, विप्फुरंतो अणेगसो ॥५५ ॥
ભાવાર્થ :– સૂવર અને શ્વાનનું રૂપ ધરેલા શ્યામ અને સબળ જાતના પરમાધાર્મિક દેવો દ્વારા અનેકવાર આક્રંદ કરતો અને ભાગંભાગ કરતો હું ભૂમિ પર ફેંકાયો છું, શસ્ત્રાદિ વડે વસ્ત્રની જેમ ફાડી નંખાયો છું અને લાકડાંની જેમ કપાયો છું.
५६
असीहिं अयसिवण्णाहिं, भल्लीहिं पट्टिसेहि य । छिण्णो भिण्णो विभिण्णो य, ओइण्णो पावकम्मुणा ॥५६॥
=
શબ્દાર્થ :- પાવમુળા = પાપકર્મોથી, ઓફળો (વવળો) - નરકમાં ઉત્પન્ન થયો, અસિવળતૢિ = અલસી જેવા વર્ણવાળી, અલીહિં = તલવારોથી, ભાલાઓથી, મત્ત્તહિં = ભાલાં, પટ્ટિસેત્તિ – પટ્ટીસથી, ફરસાથી, છિળો = કાપવામાં આવ્યો, મિળો – ભેદવામાં આવ્યો, વિધિળો * અનેક નાના નાના ટુકડા કરવામાં આવ્યો
ભાવાર્થ :- પાપકર્મોના કારણે હું નરકમાં જન્મ લઈને અળસીફૂલ જેવી વાદળી રંગની તલવારોથી, ભાલાઓથી અને ફરસાથી છેદાયો છું, ભેદાયો છું અને ટુકડેટુકડા કરાયો છું.