________________
[ ૩૯૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
રૂ૫ ઠંડીની વેદના મેં નરકમાં સહન કરી છે. ६. कंदतो कंदुकुंभीसु, उड्डपाओ अहोसिरो ।
हुयासणे जलंतम्मि, पक्कपुव्वो अणंतसो ॥५०॥ શબ્દાર્થ -કુસુંબીવાસણ પકાવવાની ભઠ્ઠીઓમાં, ૩HTગો - ઊંચા પગે તથા, અહસિરો - નીચે માથે કરીને, તો -રુદન કરતો, અનંતગ્નિ = સળગતાં, દુવા - અગ્નિમાં, અાંતરો = અનંતવાર, પપુત્રો = પકાવાયો છું. ભાવાર્થ :- નરકની કંદુનામની કુંભીઓ (લોઢાદિના ભાજન)માં ઉપર પગ અને નીચે મસ્તક, તેવી રીતે ઉંધો રહેલો, આક્રંદ કરતો હું બળતાં અગ્નિમાં અનંતવાર પકાવાયો છું. ५१ महादवग्गि संकासे, मरुम्मि वइरवालुए।
कलंब वालुयाए य, दड्डपुव्वो अणंतसो ॥५१॥ શબ્દાર્થ :- મરાવવા સંવાલે - મોટા દાવાગ્નિ સમાન, મ - મરુદેશની, વફરવાનુ વજયી વાલુકામાં, વાવ વાતુપ - કદંબા નદીની રેતીમાં, પુલ્લો - બાળવામાં આવ્યો છું. ભાવાર્થ :- દેવો દ્વારા વિકર્વિત મહાભયંકર દાવાગ્નિ સદશ, મરુપ્રદેશની વજમયી વાલુકામાં અને કદંબ નદીની રેતીમાં હું અનંતવાર બાળવામાં આવ્યો છું. ५२ रसंतो कंदुकुंभीसु, उ8 बद्धो अबंधवो ।
करवत्त-करकयाईहिं, छिण्णपुव्वो अणंतसो ॥५२॥ શબ્દાર્થ :- સંતો - દુઃખનો માર્યો બૂમો પાડતો, અવંધવો - બાંધવ રહિત, ૩ - ઉપર વૃક્ષો વગેરેની શાખામાં, વદ્દો = બાંધવામાં આવ્યો અને પછી, વત્ત-૨યાર્દિક કરવત, ક્રકચ વગેરે શસ્ત્રોથી, છિપુષ્પો - છેદન ભેદન કરાયો છું, કપાયો છું. ભાવાર્થ :- દુઃખનો માર્યો બૂમો પાડતો, બંધુ-બાંધવ વિનાનો, અસહાય એવો હું કંદુકુંભમાંથી બહાર કાઢી વૃક્ષ ઉપર બાંધી કરવત અને આરા જેવાં શસ્ત્રોથી અનેકવાર કપાયો છું. एक अइतिक्ख कंटगाइण्णे, तुंगे सिंबलि पायवे ।
___ खेवियं पासबद्धणं, कड्डोकड्डाहिं दुक्करं ॥५३॥ શદાર્થ - અતિરફ વટાફને અત્યંત તીક્ષ્ણ કાંટાવાળા, તુંને - ઊંચા, લિવરપીવે = શેમળાના વૃક્ષ પર, શાલ્મલિવૃક્ષ પર, પાસવર્ધ્વ મને દોરડાથી બાંધવામાં આવ્યો, વોર્દિ = કાંટા પર આમતેમ, વેવિયં = ખેંચવાથી હું, દુરં = અત્યંત અસહા દુઃખોને સહતો રહ્યો.