________________
૩૮૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
અસારને છોડી સારભૂતની સુરક્ષા :– જેમ ઘરમાં આગ લાગે ત્યારે માલિક તુચ્છ વસ્તુઓને છોડીને ઘરની મૂલ્યવાન વસ્તુને બચાવવાનો પ્રયત્ન કરે છે, તેમ વૃદ્ધાવસ્થા અને મરણથી બળતાં આ અસાર સંસારમાં નિઃસાર શરીર અને શરીર સાથે સંબંધિત દરેક પદાર્થનો ત્યાગ કરીને અથવા તેના પર અનાસક્ત કે વિરક્ત બની એકમાત્ર સારભૂત આત્માને અથવા આત્મગુણોને સુરક્ષિત રાખવા, એવો મૃગાપુત્રનો ભાવ છે. આ ગાથાઓ દ્વારા મૃગાપુત્રે ધર્માચરણમાં તત્પરતા દર્શાવી છે.
શ્રમણધર્મની કઠોરતાનું દિગ્દર્શન :
२५ तं बितंऽम्मा पियरो, सामण्णं पुत्त दुच्चरं । गुणणं तु सहस्सा, धारेयव्वाइं भिक्खुणो ॥ २५ ॥
શબ્દાર્થ:- તેં – તે મૃગાપુત્રને, અમ્માપિયરો - માતાપિતા, વિત – કહેવાં લાગ્યાં કે, પુત્ત – હે પુત્ર, મિવધુળો - સાધુને, ગુગળ - ગુણો, સહસ્સારૂં = હજારો, શીલના અઢાર હજાર, ધારેયબ્બારૂં ધારણ કરવા પડે છે, સામળ = શ્રમણ્ય સાધુધર્મ, કુવ્વર = પાલન કરવું અત્યંત કઠણ છે.
समया सव्वभूएसु, सत्तु मित्तेसु वा जगे । पाणाइवायविरई, जावज्जीवाए दुक्करं ॥२६॥
-3
ભાવાર્થ :- દીક્ષાની આજ્ઞા માંગનાર મૃગાપુત્રને માતાપિતાએ કહ્યું – હે પુત્ર ! શ્રમણચર્યાનું પાલન ઘણું કઠિન છે કારણ કે ભિક્ષુએ હજારો ગુણ અર્થાત્ નિયમોપનિયમો ધારણ કરવાના હોય છે.
२६
=
શબ્દાર્થ :- નાવખ્ખીવાર્ = જીવનપર્યંત, નને = સંસારમાં, સવ્વમૂછ્યુ = બધાં પ્રાણીઓ ૫૨, સત્તુમિત્તેપુ - શત્રુ કે મિત્ર પર, સમયા = સમભાવ રાખવો, પાળાવાયવિરર્ફ = પ્રાણાતિપાત (હિંસા)થી અળગું થવું, ટુવર = અત્યંત કઠિન છે.
=
ભાવાર્થ :- ભિક્ષુએ જગતના શત્રુ—મિત્ર પ્રત્યે જ નહીં પણ બધા જીવો તરફ જીવનપર્યંત સમભાવ રાખવાનો હોય છે અને સમસ્ત જીવહિંસાનો ત્યાગ કરવાનો હોય છે, તે ઘણું જ દુષ્કર
છે.
२७
णिच्चकालऽप्पमत्तेणं, मुसावाय विवज्जणं ।
भासियव्वं हियं सच्चं, णिच्चाउत्तेण दुक्करं ॥२७॥
શબ્દાર્થ :- ભિન્નાલ - સદા માટે, સદાય, અપ્પમત્તેળ = પ્રમાદ રહિત થઈને, મુસાવાય
વિવજ્ઞળ – અસત્યનો ત્યાગ કરીને, ખિજ્વાત્તેન = સદા ધ્યાન રાખીને, સદા ઉપયોગપૂર્વક, હિય
-
- હિતકારી, સત્ત્વ = સત્ય વચન, માસિયX - બોલવું, દુર = ઘણું દુષ્કર છે.
ભાવાર્થ:- સદા અપ્રમત્તભાવે અસત્યનો ત્યાગ કરવો, પ્રતિક્ષણ સાવધાન રહીને હિતકારી સત્ય બોલવું, તે વ્રત પણ બહુ કઠિન છે.