________________
[ ૩૭૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પણ અનિત્ય જ છે, યુ
સીખ = દુઃખ અને કલેશોનું, આપત્તિઓનું, માયાં - ભાજન, સ્થાન,
ઘર.
ભાવાર્થ :- આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિમાંથી ઉત્પન્ન થયું છે. આ શરીરમાં રહેવાનું પણ શાશ્વત નથી, થોડા સમયનું છે. વળી તે દુઃખ અને કલેશોનું ઘર છે અર્થાત્ આપત્તિઓથી ભરેલું છે. १४ असासए सरीरम्मि, रई णोवलभामहं ।
पच्छा पुरा व चइयव्वे, फेणबुब्बुय-सण्णिभे ॥१४॥ શબ્દાર્થ :- v[qqvમે = પાણીના પરપોટા જેવા ક્ષણભંગુર, સાસણ - અશાશ્વત, સાન ઃ આ શરીરમાં, અહંમને, - પ્રસન્નતા, આનંદ, ૧ ૩વનમાં આવતો નથી, પ્રાપ્ત થતી નથી, પુરા • પહેલાં, - કે, પચ્છા - પછી, રફથળે આ શરીરને અવશ્ય છોડવું પડશે ભાવાર્થ - પાણીના પરપોટા જેવા ક્ષણિક શરીર અને જીવનમાં મને જરા પણ આનંદ આવતો નથી પહેલાં કે પછી અને કયારેક છોડવાનું જ છે અર્થાત્ કોઈ પણ ઉંમરે આ શરીર છૂટી જવાનું છે અને જીવન સમાપ્ત થઈ જવાનું છે.
माणुसत्ते असारम्मि, वाही रोगाण आलए ।
जरा मरणपत्थम्मि, खणं पि ण रमामहं ॥१५॥ શબ્દાર્થ :- વાહીરો Tv - કોઢ, તાવ વગેરે રોગોની વ્યાધિનાં, કાન ઘરરૂપ તથા, રાકરણ પત્થગ્નિ-જરા-મરણથી ઘેરાયલા, ચાર-અસાર, મારે મનુષ્ય જન્મમાં, માં-એક, હું, હs fપ - ક્ષણવાર પણ, છ મા - આનંદ પામતો નથી, રમણ કરતો નથી.
ભાવાર્થ :- વ્યાધિ અને રોગનું ઘર તેમજ જરામરણથી ગ્રસ્ત આ અસાર માનવ શરીરમાં મને એક ક્ષણ પણ સુખ મળતું નથી, આનંદ અનુભવાતો નથી. | जम्मं दुक्खं जरा दुक्खं, रोगाणि मरणाणि य ।।
अहो दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतवो ॥१६॥ શબ્દાર્થ :- - જન્મ, ફુલું દુઃખરૂપ છે, નરા -વૃદ્ધાવસ્થા, જેT - રોગ, મરણ - મૃત્યુ પણ દુઃખરૂપ છે, અહો - અરે !, હું - આશ્ચર્ય છે કે, સંતાનો - આ આખો સંસાર, તુણો - દુઃખરૂપ છે, ગલ્થ • જ્યાં, આદુઃખમય સંસારમાં, મંતવો (ગંતુળો) -જીવો, પ્રાણીઓ, જીવંતિદુઃખ અને કલેશને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :- આ સંસારમાં પ્રાણી માટે જન્મનું દુઃખ છે, ઘડપણનું દુઃખ છે, રોગનું દુઃખ છે, મરણનું દુઃખ છે, અરે ! આખો આ સંસાર જ દુઃખરૂપ છે. જ્યાં જીવો દુઃખોથી પીડિત થઈ રહ્યા છે.