________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
[ ૩૭૫ ]
ભાવાર્થ :- રાજમાર્ગોનું અવલોકન કરતાં મૃગાપુત્રે અણધાર્યા જ તપ, નિયમ અને સંયમધારી શીલવાન તથા ગુણોના ભંડાર એવા એક જૈન સાધુને જોયા. | तं देहइ मियापुत्ते, दिट्ठीए अणिमिसाए उ ।
कहिं मण्णेरिस रूव, दिट्ठपुव्वं मए पुरा ॥६॥ શબ્દાર્થ :- તંતે મુનિને, મિલાપ = અનિમેષ, આંખનું મટકું માર્યા વિના, એકીટસે, હિદ્દી
નજરે, તે જોવા લાગ્યો, ૩. અને મનથી વિચારવા લાગ્યો કે, મને મને એવું પ્રતીત થાય છે કે, રિસ - આ પ્રકારનું, વ = રૂપ, મા = મેં, પુરા = પહેલાં, દિં = કોઈ જગ્યાએ, કયાંક, વિપુલ્વે
અવશ્ય જોયું છે. ભાવાર્થ :- મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દૃષ્ટિએ જોઈને વિચારવા લાગ્યા કે આવું રૂપ મેં પહેલાં પણ કયાંક જોયું છે.
साहुस्स दरिसणे तस्स, अज्झवसाणम्मि सोहणे ।
मोहं गयस्स संतस्स, जाईसरणं समुप्पण्णं ॥७॥ ૮| देवलोग-चुओ संतो, माणुसं भवमागओ ।
सण्णिणाणे समुप्पण्णे, जाइं सरइ पुराणयं ॥८॥ શબ્દાર્થ :- સાદુ = સાધુના, રસને દર્શન થતાં, મોટું = મોહનીય કર્મ, મોહભાવ, નવસ સતલ નાશ પામવાથી, શાંત થવાથી, અવિવામિ - આંતરિક પરિણામોમાં, સોહને - શુદ્ધતા થવાથી, ગાસર = જાતિસ્મરણ જ્ઞાન, સમુqui = ઉત્પન્ન થયું, સuિgTIP = સંજ્ઞીજ્ઞાન, જાતિસ્મરણ જ્ઞાન, સગુણ - ઉત્પન્ન થવાથી તે મૃગાપુત્ર, પુરાયું મારું પોતાના પૂર્વજન્મને, જરદ્દ યાદ કરવા લાગ્યો કે હું, રેવતો -યુઓ સંતો-દેવલોકથી ચ્યવીને, બાપુ ભવ-મનુષ્ય ભવમાં, આYIો = આવ્યો છું. ભાવાર્થ :- સાધુના દર્શન થયા પછી આ પ્રમાણે ચિંતન કરતાં, અધ્યવસાયો વિશુદ્ધ થતાં અને ક્રમથી મોહભાવ ઉપશાંત થવાથી તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
મનવાળાસંજ્ઞી જીવને જ થનાર તે જાતિ સ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રથમ તેને પોતાના ગત જન્મનું સ્મરણ થયું, તેથી તેમણે જાણ્યું કે હું દેવલોકમાંથી ચ્યવને માનવભવમાં આવ્યો છું. વિવેચન :રિયળ - વિશિષ્ટ મહિમાવાળાં ચંદ્રકાંત વગેરે મણિ અને ગોમેદ, વગેરે રત્નો. મારોય (આલોકન) :- જ્યાં બેસીને ચારે ય દિશાઓનું અવલોકન કરી શકાય, મહેલના એવા