________________
[ ૩૭૪]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- મૃગાપુત્ર હંમેશાં પ્રસન્નચિત્તે દોરેંદગ દેવોની જેમ આનંદદાયક રાજમહેલમાં સ્ત્રીઓ સાથે માનવીય સુખ ભોગવતો હતો. વિવેચન :વાળપુનાળ તોહિપ - કાનન = મોટાં મોટાં વૃક્ષોવાળું વન. ઉદ્યાન = વિવિધ પુષ્પ, વૃક્ષો, લતાઓ વગેરેથી યુક્ત બગીચો, ઉપવન કે ક્રીડાવન. આ બંનેથી સુશોભિત નગર હતું.
ગુજરાયા - યુવરાજ પદ પર નિયુક્ત, રાજ્યપદની પૂર્વ સ્વીકૃતિનું દ્યોતક પદ. રમીલર :- (૧) ઉદ્ધત લોકોનું દમન કરનાર રાજાઓનો ઈશ્વર – પ્રભુ. (૨) ઈન્દ્રિયોનું દમન કરનારી વ્યક્તિઓમાં અગ્રણી અથવા (૩) ઉપશમશીલ વ્યક્તિઓમાં ઈશ્વર – પ્રધાન. (૪) શત્રુઓનું દમન કરવામાં સમર્થ. તેવો હોવો :- દોગુન્દક દેવ ત્રાયશ્ચિંશ હોય છે. તે સદા ભોગપરાયણ રહે છે, એવી વૃદ્ધ પરંપરા છે. જેમ કે – વોલુન્દ્રા ત્રાન્નિશ તથા વૃદ્ધા – 'ત્રાન્નિશ સેવા નિત્ય બોરીયા રોપુ તિ બMતિ !' (બ્રહવૃત્તિ પૃ. ૪૫૧) મૃગાપુત્રને મુનિદર્શનઃ
मणिरयण कोट्टिमतले, पासायालोयणट्ठिओ ।
आलोएइ णगरस्स, चउक्क-तिय-चच्चरे ॥४॥ શદાર્થ :- મણિરયણજડ્રિમ તને મણિરત્નો જડેલા આંગણવાળા, સિયાનોટ્ટિો = મહેલના ઝરૂખામાં બેઠેલા, વઢવજ વખ્યરે - ચોક, ત્રિક અને અનેક માર્ગનાં સ્થળો, નાનો = જોઈ રહ્યા હતા. ભાવાર્થ - એકદિવસ મૃગાપુત્ર મણિ રત્નજડિત ભોંયતળિયાવાળા (ફર્શવાળા) રાજમહેલના ઝરુખામાં બેસીને તે નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ઘણા રસ્તાઓને જોઈ રહ્યા હતા.
अह तत्थ अइच्छंतं, पासइ समणसंजयं ।
तव-णियम-संजमधर, सीलड्ढें गुण आगरं ॥५॥ શબ્દાર્થ – ૬ - તે રાજમાર્ગોમાં જોતાં જોતાં, તવ-નિયમ-સંગન - તપ, નિયમ અને સંયમના ધારક, શીતડું-શીલવાન, અઢાર હજાર શીલાંગ, - ગુણોના ભંડાર, મળનાં - શ્રમણ સંયતને, જૈન સાધુને, તલ્થ - ત્યાં, અછત - જતાં, ચાલતાં અથવા અણધાર્યા જ, પાલ - જોયા.