________________
અધ્યયન-૧૮: સંજયીય
| ૩૪૯ |
સંબંધી સાવધ કાર્યોની મંત્રણાઓથી પણ નિવૃત્ત થઈ ગયો છું. અહર્નિશ ધર્મ સાધનામાં હું ઉધત રહું છું. તેમ તમે પણ તપ સંયમનાં આચરણમાં ઉદ્યમવંત રહો. ३२ जं च मे पुच्छसि काले, सम्मं सुद्धेण चेयसा ।
ताई पाउकरे बुद्धे, तं गाणं जिणसासणे ॥३२॥ શબ્દાર્થ - ગં - સમ્યક પ્રકારે, કુળ - શુદ્ધ, રેયસી - ચિત્તથી, ગં - જો તમે, મે મને, #ાતે - કોઈ પણ સમયમાં કંઈ પણ, કાળ સંબંધી, પુચ્છસ - પ્રશ્ન પૂછો તો હું તમારા પ્રશ્નનો સારી રીતે જવાબ આપી શકું છું. કારણ કે, તં પાપ - આ રીતનું બધું જ્ઞાન, નિખાલ - જિન શાસનમાં વિદ્યમાન છે, તારું - જો કે, તે જ્ઞાન, વૃદ્ધ - સર્વજ્ઞ ભગવાને, પહેરે - ફરમાવ્યું છે. ભાવાર્થ :- સમ્યક પ્રકારે શુદ્ધ ચિત્તથી જો તમે મને કોઈ પણ સમયમાં કંઈ પણ પ્રશ્ન પૂછો તો હું તમારા પ્રશ્નનો સારી રીતે જવાબ આપી શકું છું કારણ કે આ રીતનું બધું જ્ઞાન જિન શાસનમાં વિદ્યમાન છે, તે જ્ઞાન સર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું છે અર્થાત્ તેવી રીતનું બધું જ્ઞાન અને અભ્યસ્ત છે. 81 किरियं च रोयए धीरे, अकिरियं परिवज्जए ।
दिट्ठिए दिट्ठिसंपण्णे, धम्म चर सुदुच्चरं ॥३३॥ શબ્દાર્થ :- ધીરે - ધીર પુરુષ, વિવુિં - ક્રિયા અર્થાત્ આસ્તિકતામાં, રોય - વિશ્વાસ કરે,
વિરિયં - નાસ્તિકતાનો, પરિવાર - ત્યાગ કરે, લિપિ - સમ્યગુ દષ્ટિ વડે, ફિલિપveવિવેક દષ્ટિ પ્રાપ્ત કરીને, તુવર - અતિ દુષ્કર, ધ = ધર્મનું, ઘરનું આચરણ કરે. ભાવાર્થ :- ધીર પુરુષ ક્રિયા એટલે આસ્તિકતામાં કે સદાનુષ્ઠાનમાં રુચિ રાખે છે અને નાસ્તિકતાનો ત્યાગ કરે છે અર્થાત્ મિથ્યા બુદ્ધિ પરિકલ્પિત અનુષ્ઠાનોનો ત્યાગ કરે છે. હે સંજય મુનિ ! તમે પણ સમ્યગુ દષ્ટિથી વિવેકદષ્ટિ પ્રાપ્ત કરી અતિ દુષ્કર આ સંયમધર્મનું દઢતાથી આચરણ કરો.
વિવેચન :
હવાનિ પતિ, પરહિં વાળો - ક્ષત્રિયમુનિ કહે છે હું શુભાશુભસૂચક અંગુષ્ઠપ્રશ્ન વગેરેથી અથવા અન્ય નિમિત્તજ્ઞાન વગેરેના પ્રયોગથી દૂર રહું છું અને ગૃહસ્થનાં પ્રપંચોથી પણ દૂર રહું છું. કારણ કે તે પ્રવૃત્તિઓ સમ્યગુજ્ઞાનમાં બાધક છે અને સાવધ પણ છે. આ રીતે પોતાના સુંદર જીવનનું વર્ણન કરી ક્ષત્રિયરાજર્ષિએ સંજયમુનિને સુંદર જીવન જીવવાની પ્રેરણા આપી છે. વિશ્વરિય રો:-જીવના અસ્તિત્વને સ્વીકારી સદનુષ્ઠાન કરવું, તે ક્રિયાવાદ છે. તેમાં વિવિધ ભાવનાઓથી રુચિ રાખે.
અલ્જિરિયું પરિવD :- અક્રિયાવાદ અર્થાત જે મિથ્યાદષ્ટિ દ્વારા પરિકલ્પિત જીવ, પરલોક વગેરેના