________________
અધ્યયન-૧૮: સંજયીય
EOS
D.
૩૪૩
વિવેચન :સંવેગ અને નિર્વેદ – સંવેગ એટલે મોક્ષની અભિલાષા અને નિર્વેદ એટલે સંસારથી વિરક્તિ અર્થાત્ વૈરાગ્ય ભાવના. શિવતો જિગલીને – જિનશાસન અર્થાત્ વીતરાગધર્મના માર્ગે આગળ વધી સંસારથી કે ઘરથી નીકળ્યા અર્થાત્ દીક્ષા ગ્રહણ કરી. ક્ષત્રિયમુનિ અને સંજય રાજર્ષિનું મિલન :२० चिच्चा रटुं पव्वइए, खत्तिए परिभासइ ।
जहा ते दीसइ रूवं, पसण्णं ते तहा मणो ॥२०॥ શબ્દાર્થ :- વત્તા = ક્ષત્રિય રાજા, ર૬ રાષ્ટ્રને, રાજ્યને,છોડીને, પળ = દીક્ષિત થયા હતા, (ક્ષત્રિય મુનિ, સંયતિ મુનિને), પરમાર - પૂછવા લાગ્યા, ગરી- જેવું, તે- તમારું, રમવું = રૂપ, પસUM = પવિત્ર, નિર્વિકારી, તદા = તેમજ, તે = તમારું, મળો = અંતઃકરણ, હીંસ = દેખાય
ભાવાર્થ :- પોતાના રાષ્ટ્રને ત્યાગીને દીક્ષિત થયેલા ક્ષત્રિય મુનિએ સંજયમુનિને કહ્યું – હે મુનિ! આપનું આ પવિત્ર રૂપ જેવું દેખાય છે, તેવું જ આપનું અંતઃકરણ પણ પ્રસન્ન અને પવિત્ર લાગે છે, દેખાય
२१
किं णामे किं गोत्ते, कस्सट्ठाए व माहणे । कह पडियरसि बुद्धे, कहं विणीए त्ति वुच्चसि ॥२१॥
શબ્દાર્થ - જિં નામે = આપનું નામ શું છે.
ોિરે કયું ગોત્ર છે, - અને, સફ઼ાણ - શા માટે, મને - અહિંસક અણગાર થયા છો?, ૧૦૬ - કેવી રીતે તમે, યુકે - આચાર્ય, ગુરુજનોની, ડિસિ - સેવા કરો છો?અને, હું કેવી રીતે, વિપત્તિ વિનયવાન, યુવતિ - કહેવાઓ
છો.
ભાવાર્થ :- ક્ષત્રિય મુનિએ સંજય મુનિને પૂછ્યું – આપનું નામ શું છે, આપનું ગોત્ર કયું છે, તમે શા માટે અણગાર થયા છો, કઈ રીતે તમે આચાર્ય કે ગુરુદેવની સેવા કરો છો અને તમે વિનયશીલ કેમ કહેવાઓ છો?
संजओ णाम णामेणं, तहा गोत्तेण गोयमो । गद्दभाली ममायरिया, विज्जा चरण पारगा ॥२२॥
२२