________________
૩૪૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
તરફથી અભય છે. જેમ તને મૃત્યુનો ભય લાગ્યો, તેમ બીજાં પ્રાણીઓને પણ મૃત્યુનો ભય છે. જેમ મેં તને અભયદાન આપ્યું, તેમ તું બીજાં પ્રાણીઓનો અભયદાતા બન.
બન્ને જીવતો – આ સમગ્ર જીવલોક સંસાર અનિત્ય છે, એ દષ્ટિએ તું પણ અનિત્ય છે, તારું જીવન ક્ષણિક છે. તો પછી આવા ક્ષણિક મનુષ્ય જીવનમાં હિંસાદિ ઘોર કૃત્યો શા માટે કરે છે? આ જીવન અને સૌંદર્ય બધુ જ ચંચળ છે. મૃત્યુ સમયે રાજ્ય, ધન ભંડાર વગેરે છોડીને જવું પડશે. તો આ વસ્તુઓના મોહમાં શા માટે મુગ્ધ બની રહ્યો છે. વારાણ ય સુવા રેવ - જે સ્ત્રી, પુત્રાદિ માટે મનુષ્ય ધન કમાય છે, પાપકર્મ કરે છે; તે બધાં આ જીવનના સાથી છે, મર્યા પછી કોઈ સાથે આવતાં નથી. જીવ એકલો પોતાનાં શુભાશુભ કર્મો સાથે પરલોકમાં જાય છે. ત્યાં કોઈ સગા સંબંધી દુઃખ ભોગવવાં આવતાં નથી; તેના મર્યા પછી, પાપકર્મ અને દુઃખો સહીને પ્રાપ્ત કરેલાં તેના તે ધનથી બીજા લોકો મોજમજા ઉડાવે છે. આવા ક્ષણિક સગપણ માટે જીવન હારી જવું, તે કોઈ રીતે યોગ્ય નથી.
આ રીતે મુનિએ રાજાને અભયદાન આપીને રાજ્યત્યાગ કરવાનો, પરલોકના હિતને વિચારવાનો અને અનિત્ય જીવન, યૌવન, ધન, બાંધવ વગેરે તરફ આસક્તિ કે મમત્વનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. સંજય રાજાની દીક્ષા :१८ सोऊण तस्स सो धम्मं, अणगारस्स अंतिए ।
महया संवेग णिव्वेयं, समावण्णो णराहिवो ॥१८॥ શબ્દાર્થ :- તરસ -તે, મળIIR - મુનિરાજની, અંક્તિ પાસેથી, તો બન્ને - આવો ધર્મ, તો સાંભળીને, નરદિવો-રાજાએ, મહત્ય -મહાન, પ્રબલ, સંવેnfધ્યેય- સંવેગ-નિર્વેદને અર્થાત્ વૈરાગ્ય ભાવોને અને સંસારથી ઉદાસીન ભાવોને, માવો - પ્રાપ્ત કર્યા. ભાવાર્થ :- આ પ્રમાણે ગર્દભાલી અણગારની પાસે ધર્મનો ઉપદેશ સાંભળીને સંજય રાજા તે જ સમયે મહાન સંવેગ અને નિર્વેદભાવને પામ્યા અર્થાત્ સંસારથી વિરક્ત થયા. १९ संजओ चइउं रज्ज, णिक्खंतो जिणसासणे ।
गद्दभालिस्स भगवओ, अणगारस्स अतिए ॥१९॥ શબ્દાર્થ - ૨i -રાજ્યને, રફ છોડીને, બારિસ - ગર્દભાલી નામના,નિબસીસ - જિન શાસનમાં,
fહતો - દીક્ષિત થયા. ભાવાર્થ :- રાજ્ય છોડીને સંજય રાજા ભગવાન ગર્દભાલી અણગારની પાસે જિનશાસનમાં દીક્ષિત થયા.