________________
[ ૩૪૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શદાર્થ - સ્થિવા- હે રાજન્!, તુબ્સ - તને, સબ - અભય છે, તું પણ), ભવાયા = જીવોનો અભયદાતા, ભવાદિ = બન, થઈ જા, બિલ્વે = અનિત્ય, ગૌવનો Hિ = આ જીવલોકમાં, સંસારમાં, હિંસા = હિંસામાં, %િ = શા માટે, પતિ = આસક્તિ રાખે છે. ભાવાર્થ :- મુનિએ કહ્યું – હે રાજનું! મારા તરફથી તું નિર્ભય થઈ જા, તું પણ અન્ય જીવો માટે અભયદાતા બની જા. અનિત્ય એવા આ સંસારમાં તું શા માટે હિંસામાં આસક્ત થઈ રહ્યો છે? १२ जया सव्वं परिच्चज्ज, गंतव्वमवसस्स ते ।
अणिच्चे जीवलोगम्मि, किं रज्जम्मि पसज्जसि ॥१२॥ શબ્દાર્થ - ન - જ્યારે, સā - સર્વસ્વ બધા પદાર્થો, રિક્વઝ - અહીં જ મૂકીને, છોડીને, અવલ - પરવશ થઈને, તે - તારે, તબ્ધ - એક દિવસ ચાલ્યા જવું પડશે, ક્વેિ - આવા અનિત્ય, વત્તોષિક - આ સંસારમાં, રાગ્નિ રાજ્ય સંપદામાં, વિંજ - શા માટે, પલmતિ આસક્તિ કરે છે? ભાવાર્થ :- હે રાજનું! જ્યારે પરવશપણે બધું જ અહીં છોડીને તારે જવાનું છે, તો અનિત્ય એવા આ સંસારમાં, રાજ્યમાં શા માટે આસક્ત થઈ રહ્યો છે? १३ जीवियं चेव रूवं च, विज्जुसंपाय चंचलं ।
जत्थ तं मुज्झसि रायं, पेच्चत्थं णावबुज्झसे ॥१३॥ શબ્દાર્થ - વંહે રાજન!, કલ્થ - જેમાં, તં- તું, મુસિ આસક્ત થઈ રહ્યો છે, કવિય
આ જીવન, મનુષ્ય આયુષ્ય, વેર - અને, વં - શરીરનું રૂપ, વિનુસંપાય તંવ-વીજળીના ચમકારા જેવું ચંચળ છે, વલ્થ - પરલોકના વિષયમાં, ગાવવું(લિ) બોધ પામતો નથી, વિચાર કરતો નથી. ભાવાર્થ :- હે રાજન! તું જેમાં આસક્ત છો, તે મનુષ્ય જીવન અને શરીરનું રૂપ, એ બધું તો વીજળીના ચમકારા જેવું ચંચળ છે, માટે તું પરલોક હિતાર્થે કેમ વિચાર કરતો નથી? १४ दाराणि य सुया चेव, मित्ता य तह बंधवा ।
जीवंतमणुजीवंति, मयं णाणुव्वयंति य ॥१४॥ શબ્દાર્થ - રાRIT = સ્ત્રીઓ, સુય = પુત્રો, વેવ = અને પરિવારના બીજા લોકો, મિત્તા = મિત્રો, તદ - તથા, વંધવા - બંધુ, સંબંધીઓ, જીવંત - જીવનારને જ, અણુનીવંતિ - અનુસરે છે, ૨ = પરંતુ, મ = મરનારની, ગજુવતિ = પાછળ કોઈ જતું નથી. ભાવાર્થ :- આ સ્વાર્થમય સંસારમાં સ્ત્રીઓ, પુત્રો કે બંધુઓ, એ બધાં જીવતાને જ અનુસરી તેના