________________
અધ્યયન-૧૮: સંજયીય
| ૩૩૭ |
કેસરબાગમાં મગલાઓને થાકેલાં ભયભીત હરણાઓને બાણથી વધવા લાગ્યા, મારવા લાગ્યા.
વિવેચન :
પ્રાચીન કાળમાં રાજા અને સામાન્ય લોકો પણ શિકાર કરવાના શોખીન હતા.આ ચરમશરીરી સંજય રાજર્ષિ પણ શિકાર કરવાના શોખીન હતા. વિવાદ – (૧) બલ-ચતુરંગી સેના, હાથી, ઘોડા, રથ અને પાયદળ. વાહન – રથ, ગાડી – પાલખી વગેરે (૨) બલ – શરીર સામર્થ્ય, વાહન-હાથી, ઘોડા વગેરે તથા ઉપલક્ષણથી પાયદળ. ___अह केसरम्मि उज्जाणे, अणगारे तवोधणे ।
सज्झायज्झाण संजुत्ते, धम्मज्झाणं झियायइ ॥४॥ શબ્દાર્થ :- ૬ = આ અવ્યય છે, તે સમય, તવો = તપસ્વી, તપોધની, સાયાણ સંકુરે - સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન, ધમ્મા - ધર્મધ્યાન, ફિયાય - કરી રહ્યા હતા. ભાવાર્થ - ત્યાં કેસર ઉદ્યાનમાં જ એક તપોધની અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા. તે ધર્મધ્યાન કરી રહ્યા હતા. ____ अप्फोवमंडवम्मि, झायइ खवियासवे ।
तस्सागए मिए पासं, वहेइ से णराहिवे ॥५॥ શબ્દાર્થ :- રવિયા-આશ્રવને રોકનાર, પૂર્વે કરેલાં કર્મોનો ક્ષય કરનાર, અખોવનવવભિવેલ અને લતાઓથી બનેલા મંડપમાં, લાયક ધ્યાન કરી રહ્યા હતા, તસ્સ પાસ- ત્યાં તેની પાસે, આVIE = આવ્યા, તે = 0, રહિ = રાજા દ્વારા, વદે = મારેલાં, હણાયેલાં. ભાવાર્થ :- કર્મ ક્ષય કરનાર અથવા આશ્રવોને રોકનાર અણગાર લત્તામંડપમાં ધ્યાન કરી રહ્યા હતા. તેમની પાસે રાજા દ્વારા મારેલાં, વીંધાયેલા હરણાંઓ આવી પહોંચ્યા. વિવેચન :અગર તવો :- અહીં તપોધની અણગારનું નામ નિયુક્તિકારે ગર્દભાલી દર્શાવ્યું છે. સાયાનુ - સ્વાધ્યાયનો અર્થ છે – શ્રુતજ્ઞાનનું પરાવર્તન વગેરે અને ધ્યાનનો અર્થ છે ધર્મધ્યાન વગેરે શુભ ધ્યાનમાં સંલગ્ન. અખોવનડવનિ :- આ દેશીય શબ્દ છે. વૃદ્ધ વ્યાખ્યાકારોએ તેનો આ પ્રમાણે અર્થ કર્યો છે – વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વગેરેથી છવાયેલો મંડપ અથવા નાગરવેલ, દ્રાક્ષાદિ લતાઓથી વ્યાપ્ત, ઘેરાયેલો મંડપ. gવસિષે – (૧) જેઓએ હિંસાદિ આશ્રવો અર્થાત્ કર્મબંધના હેતુઓને નિર્મૂળ કર્યા હતા, (૨) કર્મ