SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૬ ] શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧ – અઢારમું અધ્યયન - [EE/A સંજયીય ||2) સંજય-સંચતિ રાજાનું પૂર્વજીવન : कंपिल्ले णयरे राया, उदिण्ण बलवाहणे । णामेणं संजए णाम, मिगव्वं उवणिग्गए ॥१॥ શબ્દાર્થ - જિનવાદળે ને વિસ્તૃત સેના અને હાથી, ઘોડા વગેરેથી સંપન્ન, પાને સંગ નામું - સંજય નામના, ભિવં - શિકાર કરવા, ૩ળખાણ નીકળ્યા ૨] ભાવાર્થ :- પંચાલ દેશના કાંપિલ્યનગરમાં વિશાળ સેના અને વાહનોથી સંપન્ન સંજય નામના પ્રખ્યાત રાજા હતા. એક દિવસ તે શિકાર કરવા માટે પોતાના નગરમાંથી બહાર નીકળ્યા. ___ हयाणीए गयाणीए, रहाणीए तहेव य । पायत्ताणीए महया, सव्वओ परिवारिए ॥२॥ શબ્દાર્થ :- હૈયાળી = અશ્વદળ, ઘોડાનું લશ્કર, નવાળી = હાથીઓનું દળ, હાઈl - રથનો મોટો કાફલો, પાયાળી = પાયદળ, સૈનિકોનું લશ્કર, મદયા = મોટી સંખ્યામાં, સવ્વો પરિવારિપ = આ બધાને લઈને, આ બધાંથી ઘેરાઈને. ભાવાર્થ :- તે રાજા વિશાળ સંખ્યામાં અશ્વસેના, ગજસેના, રથસેના તેમજ પાયદળ (સેના)થી ચારે તરફ ઘેરાયેલા હતા. |३ मिए छुहित्ता हयगओ, कंपिल्लुज्जाण केसरे । भीए संते मिए तत्थ, वहेइ रसमुच्छिए ॥३॥ શબ્દાર્થ :- વિષ્ણુન્નાઇ ફેસર = કાંપિલ્યનગરના કેસર ઉદ્યાનમાં, રમુજી - માંસનાં રસમાં આસક્ત, તલ્થ - ત્યાં તે જગ્યા, મણ - મૃગલાઓને, હિરા - ક્ષોભ ઉપજાવતાં, પીડા દેતાં, પણ = ભયભીત થયેલાં, સતે = થાકેલાં, વહેડુ = મારવા લાગ્યા ભાવાર્થ :- ઘોડા ઉપર આરૂઢ થયેલા તે રાજા પશુમાંસના રસાસ્વાદમાં આસક્ત બની કાંડિલ્યનગરના
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy