________________
૩૩૨ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સામુખિયં - ધનવાન કે નિર્ધન વગેરે દરેક કુળોમાંથી ભિક્ષા લેવી, તે સામુદાનિક ભિક્ષા છે અને રસલોલુપતાથી વિશિષ્ટ સંપન્ન ઘરોમાં ભિક્ષા માટે જાય, અન્ય ઘરમાં ન જાય, તો તે સામુદાનિક ગોચરી નથી. દિક્તિ વાદે – વૃદ્ધ, રોગી કે તપસ્વી, સાધુ જ કારણવશાત્ ગૃહસ્થને બેસી શકે છે. બીજા કોઈ પણ સાધુ ગૃહસ્થને ત્યાં બેસે, તો તે પાપશ્રમણ કહેવાય છે. પાપભ્રમણનું ભવિષ્ય :२० एयारिसे पंचकुसीलसंवुडे, रूवंधरे मुणिपवराण हेट्ठिमे ।
अयसि लोए विसमेव गरहिए, ण से इह णेव परत्थ लोए ॥२०॥ શદાર્થ :- યરિ - આવા, વાલીત સંઘુડે-પાંચ પ્રકારના કુશીલ થઈ, વંધરે - મુનિવેશ ધારણ કરનાર, મુળપવા - શ્રેષ્ઠ મુનિઓની અપેક્ષાએ, હેટ્ટિ - હીનાચારવાળા, અતિ - આ લોકમાં, વિમેવ વિષ સમાન, હિપ-નિંદનીય થાય છે, તે - તેનો, ન તો આ લોક સુધરે છે કે, વ પરત્વ તોપન તો પરલોક સુધરે છે. ભાવાર્થ :- જે સાધકો આ પ્રકારની દોષમય પ્રવૃત્તિના કારણે પાસત્થા વગેરે પંચવિધ કુશીલતાથી યુક્ત થઈ જાય છે અને કેવળ મુનિવેષના જ ધારક રહે છે અર્થાત્ તેનો સંયમાચાર છૂટી ગયો હોય છે, તે શ્રેષ્ઠ મુનિઓની અપેક્ષાએ હીનાચારવાળા થઈ જાય છે. તે આ લોકમાં વિષની જેમ નિંદનીય થાય છે. તે ન તો આ લોકના રહે છે કે ન પરલોકના અર્થાત્ આલોક-પરલોક બંનેમાં તે સુખી થતા નથી.
વિવેચન :
પરંnક્ષીત :- પાસત્થા, ઉસણ, કશીલા, સંસત્તા, નિતિયા; આ પાંચ પ્રકારના કુશીલ હોય છે. આ અધ્યયનમાં વર્ણિત અવગુણોનું આચરણ કરનાર પાપશ્રમણ કહેવાતો ભિક્ષુ પાંચ પ્રકારના કુશીલમાંથી કોઈ પણ પ્રકારનો કુશીલ થઈ જાય છે અથવા બધા પ્રકારના કુશીલોનાં આચરણવાળો પણ થઈ જાય છે. સુવિહિત શ્રમણની આરાધના :२१ जे वज्जए एए सया उ दोसे, से सुव्वए होइ मुणीण मज्झे । अयसि लोए अमयं व पूइए, आराहए लोगमिणं तहा परं ॥२१॥
ત્તિ મિ શબ્દાર્થ :- = - જે મુનિ, પપ - આ ઉપરોક્ત, રોલે - દોષોને, સયા - સદાને માટે, વન - છોડી દે છે, તે તે, મુળી -મુનિઓની, મા મધ્યમાં, સુબ્રણ-સુંદર વ્રતવાળો, શ્રેષ્ઠ મુનિ, રોડ હોય છે, જયતિ : આ, તોપ = લોકમાં, અય વ - અમૃતસમાન, પૂS - પૂજ્ય હોય છે,