________________
| અધ્યયન-૧૭: પાપગ્નમણીય
|
૩૩૧ |
નિઃ - જે મુનિ સ્વેચ્છાથી ગુરુ કે આચાર્યની આજ્ઞા વિના, અધ્યયન વગેરે કોઈ પણ પ્રયોજન વિના, છ માસથી ઓછી મર્યાદામાં જ વારંવાર એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં જાય, તે ગાણગણિક કહેવાય છે. દુભૂપ-દુરાચારના કારણે નિંદિત થાય, તે દુર્ભત કહેવાય છે. કુશીલ આચરણથી પાપભ્રમણતા :१८
सयं गेहं परिच्चज्ज, परगेहंसि वावरे ।
णिमित्तेण य ववहरइ, पावसमणे त्ति वुच्चइ ॥१८॥ શબ્દાર્થ – સઘં = પોતાનું, દં = ઘર અથવા ગૃહસ્થાશ્રમ, રિક્વઝ = છોડીને, પોલિ - ગૃહસ્થોનાં ઘરોમાં, વાવ = ફરે છે અને ગૃહસ્થોનાં કાર્યો કરે છે, નિમિત્તે = શુભાશુભ વગેરે નિમિત્ત બતાવવાની, વવવ - પ્રવૃત્તિ કરે છે. ભાવાર્થ :- જે સાધુ પોતાનું ઘર અર્થાત્ ગૃહસ્થાશ્રમ છોડીને અન્ય ગૃહસ્થોનાં કાર્યો કરે છે અને શુભાશુભ નિમિત્ત વગેરે બતાવવાની પ્રવૃત્તિ કરે છે, તે પાપશ્રમણ કહેવાય છે. १९ सण्णाइपिंडं जेमेइ, णेच्छइ सामुदाणियं ।
गिहिणिसेज्ज च वाहेइ, पावसमणे त्ति वुच्चइ ॥१९॥ શબ્દાર્થ :- સUTI૬. પોતાની જાતિ કે સગાંસંબંધીઓનાં ઘરેથી જ, ગમે - આહાર ગ્રહણ કરે છે પરંતુ, લીમુલાયં - સામુદાનિક ભિક્ષા, છ - લેવા ઈચ્છતો નથી, ફિળિdi - ગૃહસ્થોની શય્યા પર, વા - બેસે છે. ભાવાર્થ :- જે પોતાના જ્ઞાતિભાઈઓ, સગાં સંબંધીઓ કે પૂર્વપરિચિતો પાસેથી આહાર ગ્રહણ કરે છે, બધાં ઘરોમાંથી સામુદાનિક ભિક્ષા ગ્રહણ કરે છે તથા ગૃહસ્થના આસન ઉપર બેસે છે, તે પાપશ્રમણ કહેવાય છે. વિવેચન :પોહતિ વાનરે - પોતાનું ઘર અને ઘરની પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને પણ જે અન્ય ભક્તજનોનાં ઘરકામમાં જોડાઈને ભાગ લે છે. સાદુ વેડ્ડ:- સ્વજ્ઞાતિજન કે સ્વજનોનાં ઘરેથી મનોજ્ઞ, સ્નિગ્ધ, મધુર તેમજ સ્વાદિષ્ટ આહાર મળી જાય છે, તેથી આમ સ્વજાતિપિંડ ખાય છે, તે પાપશ્રમણ છે. અહીં જે મેઈ' શબ્દથી બે અર્થ નીકળે છે. (૧) સ્વ જાતિના ઘરોમાંથી ભિક્ષા લે. (૨) સ્વજાતિ, સગાંસંબંધીઓનાં ઘરે તેનાં આસનો ઉપર બેસીને જમી લે.