________________
૨૯૬ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
કરવું તે (૧) દેશસ્નાન તથા (૨) સર્વસ્નાન, એવાં બે પ્રકારના સ્નાન છે અથવા ઉપચાર માટે જળથી
સ્નાન કરાવવાની ક્રિયા. (૮) આતુર સ્મરણ – રોગાદિની પીડાથી સ્વજનોનું સ્મરણ કરવું અને (૯) ચિકિત્સા - (૧) ગૃહસ્થની ચિકિત્સા કરવી-કરાવવી. (૨) સાધુ માટે સાવધ ઉપચાર કરવો-કરાવવો. મોડ્રય - વિશિષ્ટ વેશભૂષમાં રહેનાર, રાજમાન્ય અમાત્ય, મંત્રીપ્રધાન વગેરે. સિવિદેખ પુરે:- (૧) પ્રાપ્ત થયેલા આહારના સંબંધમાં મન, વચન અને કાયા, ત્રણે ય યોગથી કોઈ પણ પ્રકારનું અનુમોદન ન કરવું. અહીં અપુરૂ શબ્દ તિવિદેખ ની સાથે અને આહારના પ્રસંગમાં છે. ત્યાર પછી તુરંત આ જ અર્થને વધારે પુષ્ટ કરવા મન, વચન, કાયાના ત્રણે ય યોગને સુસંવૃત્ત રાખે, આવાં શબ્દો, વાકયો છે માટે અણુકંપે શબ્દનો અનુમોદન અર્થ અહીં ઉપયુક્ત લાગે છે. (૨) અનુકંપા = દયા ખાઈને ગૃહસ્થ દાતાને આશીર્વાદ આપે નહીં. (૩) ગ્લાન, બિમાર ગૃહસ્થ આદિને તે આહાર આપે નહીં, તેની અનુકંપા ન કરે, તે ભિક્ષુ નથી અમેરવા :- (૧) અત્યંત ભયોત્પાદક (૨) જંબૂદીપપ્રજ્ઞપ્તિ અનુસાર ભયથી આકસ્મિક ભય સમજવો અને ભૈરવથી સિંહાદિનો ભય સમજવો. જ વિહિmડુ :- (૧) જે ડરતો નથી. (૨) પ વિડુિ – વ્યથિત થતો નથી અર્થાત ભયભીત થઈને સંયમથી ચલિત થતો નથી. વા વિવિદ પોતપોતાના દર્શન કે ધર્મના અનેક પ્રકારના વાદવિવાદ. જેમ કે – કોઈ પુલ બાંધવામાં ધર્મ માને છે, તો કોઈ પુલ ન બાંધવામાં. કોઈ ગૃહવાસમાં ધર્મ માને છે, કોઈ વનવાસમાં, કોઈ મુંડન કરવામાં તો કોઈ જટા રાખવામાં ધર્મ સમજે છે. આવા અનેક પ્રકારના વાદ –મતો છે. હેયાપુણે:- (૧) વિનય, વૈયાવૃત્ય તેમજ સ્વાધ્યાય વગેરે પ્રવૃત્તિઓથી યુક્ત. (૨) પ્રાણીઓનાં દુઃખ કે આશયનો જ્ઞાતા.
વહેડાઃ - જે વચન અને કાયાથી બીજાની નિંદા કે પ્રપંચ કરતા નથી અથવા જે કોઈને પણ બાધક થતા નથી, પીડા ઉપજાવતા નથી.
મિત્તે – અમિત્રનો સામાન્ય અર્થ છે, જેને કોઈ મિત્ર ન હોય, અર્થાત્ સાધુને આસક્તિવર્ધક મિત્ર ન હોવા જોઈએ.
હુ અગમી – લઘુનો અર્થ છે તુચ્છ, નીરસ. અલ્પનો અર્થ છે થોડું અર્થાત્ નીરસ ભોજન પણ અમુક માત્રામાં જ ખાનારા. પાવર :- (૧) એકાકી, રાગદ્વેષરહિત બની વિચરણ કરનાર (૨) કર્મ નિર્જરાના લક્ષે એકલા વિચરણ કરનારા. (૩) એકત્વભાવમાં રમણ કરનારા.
ઉપસંહાર:- જે વ્યક્તિ વિષયોથી પર થઈ માત્ર મુક્તિ માટે ભિક્ષુ બન્યો છે, તેનું જીવન સામાજિક સુખ