________________
અધ્યયન-૧૫:સભિક્ષુક,
[ ૨૯૧ |
|१२ जं किंचि आहारपाणगं, विविहं खाइमं साइमं परेसिं लद्धं ।
जो त तिविहेण णाणुकपे, मण वय कायसुसंवुडे स भिक्खू ॥१२॥ શબ્દાર્થ - પff - ગૃહસ્થોનાં ઘરેથી, લિવ - જે કંઈ પણ, આહાર પીળાં- આહાર પાણી, વિવિ૬ - અનેક પ્રકારના, હા - ખાધ, સાફ - સ્વાદિમ, મુખવાસાદિ, તડું- પ્રાપ્ત કરીને, નો - જે, તે - તે આહાર પાણીની, સિવિશેષ - મન, વચન, કાયાથી, ન અપુરે - અનુમોદના, પ્રશંસા કરે નહિ, ને - પરંતુ, મગવવા સુસવુકે મન, વચન, કાયાને વશમાં રાખે. ભાવાર્થ :- ગૃહસ્થો પાસેથી વિવિધ પ્રકારનાં અશન, પાન, મેવા-મીઠાઈ કે મુખવાસ મેળવીને જે મન, વચન, કાયાથી તેનું અનુમોદન કે પ્રશંસા કરતા નથી અર્થાત્ ઈંગાલદોષનું સેવન કરતા નથી, મન, વચન, કાયાને પૂર્ણ સંવૃત–વશમાં રાખે છે, તે ભિક્ષુ છે. |१३ आयामगं चेव जवोदणं च, सीयं सोवीर जवोदगं च ।
णो हीलए पिंड णीरसं तु, पंतकुलाइं परिव्वए स भिक्खू ॥१३॥ શબ્દાર્થ :- માવામાં. ભાતનું ઓસામણ, વેવ,અને, નવોલ- જવ, જવનું ભોજન, સીય = ઠંડું, લોવર = છાસની ઉપરનું પાણી, નવો = જવનું પાણી, તુ - અને, ખીરસ = નીરસ, પિંs
ખોરાક વગેરે મળવા પર, ગો હતા - તેની અવહેલના કરતા નથી, પશુતા - સામાન્ય ઘરોમાં, ભિક્ષાવૃત્તિ કરે.
ભાવાર્થ :- જે ઓસામણ, જવનું ભોજન, ઠંડું ભોજન, છાસની પરાશ કે જવનું પાણી વગેરે નીરસ ભિક્ષાની નિંદા કરતા નથી, અને ભિક્ષા માટે સામાન્ય ઘરોમાં પણ જાય છે, તે ભિક્ષુ છે. १४ सद्दा विविहा भवंति लोए, दिव्वा माणुस्सगा तहा तिरिच्छा ।
भीमा भयभेरवा उराला, जो सोच्चा ण विहिज्जइ स भिक्खू ॥१४॥ શબ્દાર્થ :- તો - લોકોમાં, વિધ્યા - દેવ સંબંધી, નાબુલ્સ - મનુષ્ય સંબંધી, તહાં - અને, રિચ્છા - તિર્યંચ સંબંધી, બીના • ભયંકર, મારવા - ભયજનક, અતિ ડરામણા, ૩/ના : મહાન, વિશેષ, વિહિw = ભયભીત નથી થતાં. ભાવાર્થ :- જે આ સંસારમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ એટલે પશુ-પક્ષીઓના અનેક પ્રકારના અતિ ભયંકર શબ્દો અને અદ્ભુત અવાજને સાંભળીને જે ભયભીત થતા નથી, તે ભિક્ષુ છે. |१५ वादं विविहं समिच्च लोए, सहिए खेयाणुगए य कोवियप्पा ।
पण्णे अभिभूय सव्वदंसी, उवसंते अविहेडए स भिक्खू ॥१५॥ શબ્દાર્થ :- નો - લોકોમાં પ્રચલિત, વાવું = મતમતાંતરોને, મન્ન = જાણીને, મોવિયા