________________
| અધ્યયન-૧૫ઃ સભિક્ષુક
[ ૨૮૯ ]
जेण पुण जहाइ जीवियं, मोहं वा कसिणं णियच्छइ ।
णरणारिं पजहे सया तवस्सी, ण य कोऊहलं उवेइ स भिक्खू ॥६॥ શબ્દાર્થ - નેન -જેનો સંગ કરવાથી, વિયં - સંયમ રૂપ જીવનનો, પુખ - બધી રીતે, નહીં? - વિનાશ થઈ જાય છે, વસિષ - સંપૂર્ણ, નોરં - મોહનીય કર્મનું, મોહનું, રણયજી - બંધન થાય છે, પ્રાપ્તિ થાય છે, પરરિં- એવાં પુરુષ અને સ્ત્રીની સંગતને, તવલ્લી - તપસ્વી મુનિ, સા - સદાને માટે, પાકે- છોડે છે, અને જે, જોઝહત - કુતૂહલને, ન ૩ - પામતો નથી. ભાવાર્થ – જેની સંગતિથી સંયમી જીવનમાં વિક્ષેપ થાય અને સર્વ પ્રકારે મોહ ભાવો ઉત્પન્ન થાય, તેવા સ્ત્રી કે પુઢષના સંગથી સદાય દૂર રહે અને કોઈ પણ પ્રકારનું કુતૂહલ ન કરે, તે ભિક્ષુ છે. |७| छिण्णं सरं भोममंतलिक्खं, सुमिणं लक्खण दंड वत्थुविज्ज ।
अंगवियारं सरस्स विजय, जे विज्जाहिं ण जीवइ स भिक्खू ॥७॥ શબ્દાર્થ - છિvi = વસ્ત્ર, કાષ્ઠને કોતરવાની કલા કે વિદ્યા, સ = સ્વર વિદ્યા, મોસં = ભૂમિ સંબંધી ભૂકંપ વિદ્યા, સંતત્તિરવું = અંતરિક્ષ-આકાશ સંબંધી વિદ્યા, સુમિ = સ્વપ્ન ફળ બતાવતી વિદ્યા, ત પ = શરીરનાં લક્ષણો જોઈને સુખદુઃખનું કથન કરતી વિદ્યા, ૬૯ વત્થવિજ = દંડવિધા અને વાસ્તુવિધા, અનિયર - અંગફૂરણવિદ્યા અને, સરસ નિગ = પશુ-પક્ષીઓની ભાષા જાણવાની વિદ્યા, વિનાહિં, આ કસિત વિધાઓથી, બ વરુ - પોતાની આજીવિકા કરતા નથી.
ભાવાર્થ :- જે સાધક વસ્ત્રાદિની છિદ્રવિદ્યા, સપ્તસ્વરગાયન વિદ્યા, ભૂમિ સંબંધી વિદ્યા, આકાશ સંબંધી વિદ્યા, સ્વપ્નવિદ્યા, લક્ષણવિદ્યા, દંડવિદ્યા, વાસ્તુવિદ્યા, અંગફૂરણાદિ વિદ્યા, સ્વર – વિજ્ઞાન વગેરે વિધાઓના પ્રયોગથી આજીવિકા ચલાવતા નથી, તે ભિક્ષુ છે.
__मंतं मूलं विविहं वेज्जचिंतं, वमण विरेयण धूमणेत्तसिणाणं ।
आउरे सरणं तिगिच्छियं च, तं परिण्णाय परिव्वए स भिक्खू ॥८॥ શબ્દાર્થ :- મત = મંત્રતંત્રાદિના પ્રયોગ, મૂર્વ મૂળ-જડીબૂટીનો પ્રયોગ, વેગવંત વૈદ્યક પ્રયોગ, વમળ = વમન, વિરેચળ = વિરેચન, રેચ, જુલાબ, ધૂમકેત્ત = (ધોતીનેતિ) કફદોષ વગેરે શુદ્ધિ માટેની પ્રક્રિયા, સિT = સ્નાન, મારે = રોગથી પીડિત થતાં, સર = ગૃહસ્થનું શરણ, દીનતા, છિયં - ચિકિત્સા, ઈલાજ, સં - આ બધાંને, uિળાય - જાણીને તેનો ત્યાગ કરી, પરિણ - સંયમમાં વિચરણ કરે. ભાવાર્થ :- રોગાદિથી પીડાવા છતાં જે મંત્ર પ્રયોગ કે જડીબુટ્ટીના પ્રયોગ, અનેક પ્રકારના વૈદ્યક પ્રયોગ, વમન, વિરેચન, નાક દ્વારા કરવામાં આવતી નેતિ ધોતિની પ્રક્રિયા, સ્નાનની પ્રેરણા, રોગાદિથી પીડિત થતાં સ્વજનોનું સ્મરણ કે ગૃહસ્થોનું શરણ, રોગની ચિકિત્સા કરવી-કરાવવી, આવી પાપકારી