________________
અધ્યયન–૧૫: સભિક્ષુક
પંદરમું અધ્યયન
સભિક્ષુક
૨૮૭
ZIE//
ભિક્ષુનાં લક્ષણો અને આચારધર્મ :
=
१ मोणं चरिस्सामि समिच्च धम्मं, सहिए उज्जुकडे णियाणछिणे । संथवं जहिज्ज अकामकामे, अण्णायएसी परिव्वए स भिक्खू ॥१॥ શબ્દાર્થ :-સમિત્ત્વ = વિચાર કરીને, મોળું = મુનિ વૃત્તિ, સન્નિદ્ - સમ્યગ્ દર્શન વગેરેથી યુક્ત, તબ્બુદ્ધે - માયા રહિત સરળ બનીને, યિાળછિન્તે = નિયાણા રહિત, સૂંથવું - સંબંધીઓના પરિચયનો, ગહિન્ગ = ત્યાગ કરે છે, અજમાને = વિષય ભોગોની અભિલાષાથી રહિત, અળાયસી - અજ્ઞાત કુળોમાં ગોચરી કરતાં, પવ્વિર્ = નિરંતર વિહાર કરે છે, સ = તે, મિલ્લૂ - ભિક્ષુક–મુનિ કહેવાય છે.
E/IE
ભાવાર્થ :- જે શ્રુત । અને ચારિત્રરૂપ ધર્મને અંગીકાર કરી મુનિભાવનું આચરણ કરીશ, એવો સંકલ્પ કરે છે, જે જ્ઞાનાદિ ગુણોથી સહિત હોય છે અથવા અન્ય સ્થવિર સાધુઓની સાથે રહે છે, જેનું અનુષ્ઠાન કે ધર્માચરણ માયારહિત છે, જેણે નિયાણા – વાસનાનું છેદન કર્યું છે, જે માતાપિતા વગેરે સ્વજનોના પરિચય કે સંસર્ગથી દૂર રહે છે, જે કામભોગોની કામનાથી રહિત છે, જે અજ્ઞાતકુળ એટલે અપરિચિત ઘરોમાં ભિક્ષાની શુદ્ધ ગવેષણા કરીને સંયમમાં વિચરણ કરે છે, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે.
२
ओवरयं चरेज्ज लाढे, विरए वेयवियाऽऽयरक्खिए । पणे अभिभूय सव्वदसी, जे कम्हि वि ण मुच्छिए स भिक्खू ॥२॥ શબ્દાર્થ :- રોવરથં (નોવણ્ય) - રાત્રિ ભોજન ઉપરત, રાત્રિવિહાર ઉપરત, રાગભાવ રહિત થઈને, તાહે – સંયમ યોગ્ય ક્ષેત્રમાં, રેખ્ત - વિચરણ કરનાર, વિહ્ = અસંયમથી નિવૃત્ત, વેવિય - વેદવિદ, શાસ્ત્રોના જ્ઞાતા, આયરજ્વિદ્ - આત્મરક્ષક, પળે બુદ્ધિમાન, અભિભૂત પરીષહ ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરનાર, સવ્વવી = સર્વ એટલે સંયમનું ધ્યેય રાખનાર, जे જે, ઋષ્ઠિ વિ – કોઈ પણ પદાર્થમાં, ન મુજ્કિણ્ = મમત્વ રાખતા નથી.
=
=
ભાવાર્થ :- જે રાગ અને દ્વેષથી દૂર થઈ સંયમ યોગ્ય ક્ષેત્રમાં વિચરણ કરે છે, અસંયમના પાપથી વિરત છે, શાસ્ત્રજ્ઞ તથા આત્મરક્ષક છે, બુદ્ધિમાન છે, રાગદ્વેષને પરાજિત કરીને સર્વ જીવોને પોતાના