________________
| અધ્યયન-૧૪: ઈષકારીય
[ ૨૮૧ |
४६ सामिसं कुललं दिस्स, बज्झमाणं णिरामिसं ।
आमिसं सव्वमुज्झित्ता, विहरिस्सामि णिरामिसा ॥४६॥ શબ્દાર્થ :- - જેમ કોઈ પક્ષીના મોઢામાં, શનિ - માંસના ટુકડાને, હિલ્સ - જોઈને, વિમા = બીજાં પક્ષી તેના પર તરાપ કે ઝાપટ મારે છે, પીડા પહોંચાડે છે, નિરામિ = માંસના ટુકડાથી રહિતને કોઈ સતાવતું નથી, આમ = માંસના ટુકડા સમાન, સવ્વ = સર્વને, ૩ત્તા = છોડીને તથા,
ઉ મા - સમસ્ત બંધનોથી રહિત થઈને, આસક્તિ રહિત થઈને, વિહરિજનિ - સંયમમાર્ગમાં વિચરણ કરીશ. ભાવાર્થ :- આસક્તિ વશ માંસના ટુકડાને પકડેલા ગીધ પક્ષીને જોઈને બીજા પક્ષીઓ માંસ લેવા માટે તેને સતાવે છે પરંતુ જેની પાસે માંસ નથી તેને કોઈ દુઃખી કરતું નથી, તે જોઈને હું પણ માંસના ટુકડા જેવાં સર્વ કામભોગો છોડીને નિરામિષ, નિરાસક્ત થઈને અર્થાત્ સંપૂર્ણ ભોગ સુખોનો ત્યાગ કરીને સંયમ ધર્મમાં વિચરણ કરીશ. ४७ गिद्धोवमे उ णच्चाणं, कामे संसारवड्डणे ।
उरगो सुवण्णपासे व्व, संकमाणो तणुं चरे ॥४७॥ શબ્દાર્થ :- fોવ - ઉપરોક્ત આસક્ત પક્ષીની ઉપમા સાંભળીને, ને - કામભોગોને, સંસાર વો - સંસારની વૃદ્ધિ કરનાર, પન્ના - જાણીને, સુવuા પાસે કરો - જેમ સર્પ ગરુડ પક્ષીની સામે, સનાળો = શંકિત થઈને, તy -ધીરે ધીરે, વરે નીકળી જાય છે, ચાલે છે. ભાવાર્થ :- જેમ સર્પ ગરૂડ પક્ષીથી ડરી ડરીને ચાલે છે, તેમ ગીધ અને માંસની ઉપમાથી, કામભોગને સંસાર વધારનાર સમજીને, આપણે પણ કામ ભોગોથી ડરીને વિવેકપૂર્વક ચાલવું જોઈએ. ४८ णागो व्व बंधणं छित्ता, अप्पणो वसहिं वए ।
एयं पत्थं महारायं, उस्सुयारि त्ति मे सुयं ॥४८॥ શબ્દાર્થ - ગો ઝ-જેમ હાથી, વંધ-સાંકળ વગેરે બંધનોને, છા - તોડીને, અખો - પોતાનાં, વહં સ્થાન પર, વણ - ચાલ્યો જાય છે, સુથાર મહારાચં - હે ઈષકાર મહારાજ !, પ રિ - આવા, પલ્થ - હિતકારી ઉપદેશ, મે - મેં, સુર્ય - તત્ત્વજ્ઞ પુરુષો પાસેથી સાંભળ્યો છે. ભાવાર્થ :- હે મહારાજ ! હાથી જેમ સાંકળ વગેરેના બંધન તોડીને પોતાનાં નિવાસસ્થાન રૂ૫ અટવી વગેરેમાં જવાથી આનંદ પામે છે, તેમ સંસારનાં બંધન છૂટી ગયાં પછી જીવાત્મા પણ ખૂબ આનંદ પામે છે, તેથી હે ઈષકાર રાજન! આપણે પણ આત્માના વાસ્તવિક સ્થાન મોક્ષમાં જવું જોઈએ, તે એક માત્ર શ્રેયકર છે, એવું મેં જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યું છે.