________________
૨૮૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
દ્વેષને વશ થઈને, પોતિ = પ્રસન્ન થાય છે, વિમેવ = એ રીતે, નમોનસુ કામભોગોમાં, છિયા - મૂચ્છિત થઈને, વયે - આપણે , મૂઠી - અજ્ઞાની લોકો પણ, ખ ગુફાનો - એ સમજતાં નથી કે, ના - સમગ્ર સંસાર,
રાજા - રાગ દ્વેષરૂપી અગ્નિમાં, ડાળ - બળી રહ્યો છે, આ અગ્નિ આપણને પણ બાળશે.
ભાવાર્થ :- જેમ જંગલમાં લાગેલા દાવાનળથી પ્રાણીઓ બળતાં હોય, ત્યારે દાવાનળથી દૂર રહેલાં બીજાં પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈને આનંદ પામતાં હોય છે પરંતુ તેઓ પાછળના પરિણામને સમજતા નથી કે તેઓની પણ તે જ ગતિ થવાની છે
એ જ પ્રમાણે આપણે પણ મૂઢ બનીને કામભોગમાં આનંદ માણી રહ્યાં છીએ, મૂચ્છિત થઇ સંસારમાં સુખ માણી રહ્યા છીએ પરંતુ રાગદ્વેષરૂપી અગ્નિથી બળી રહેલા આખા જગતને જોઈને સમજી શકતા નથી કે અમારી પણ આવી જ ગતિ થવાની છે. ४४ भोगे भोच्चा वमित्ता य, लहुभूयविहारिणो ।
आमोयमाणा गच्छति, दिया कामकमा इव ॥४४॥ શબ્દાર્થ :- ભોડ્યા - ભોગવીને, વમત્તા = છોડીને, આમોયTT = પ્રસન્નતાની સાથે સંયમ સ્વીકારે છે, રુવ - જેમ, લિવ - પક્ષી, વામન - પોતાની ઈચ્છાનુસાર આકાશમાં ઊડે છે, તેમ તે પણ, તાવહાળિો - વાયુસમાન હળવા બનીને અવિરત વિહાર કરે છે.
ભાવાર્થ :- વિવેકી વ્યક્તિ ભોગ ભોગવીને યથાવસરે તેનો ત્યાગ કરે છે અને આરંભ પરિગ્રહથી મુક્ત થઈ, પોતાની ઈચ્છાનુસાર સ્વતંત્ર વિચરણ કરનારા પક્ષીની જેમ સાધુચર્યામાં પ્રસન્નતા સાથે અર્થાત્ સ્વેચ્છાએ વિહાર કરે છે. ४५ इमे य बद्धा फंदंति, मम हत्थऽज्जमागया ।
वयं च सत्ता कामेसु, भविस्सामो जहा इमे ॥४५॥ શGદાર્થ :- ૩ = હે આર્ય!, મમ = પોતાને, રત્થ કાયા = પ્રાપ્ત થયેલા, મેહુ = કામભોગોમાં, વયે - આપણે, સત્તા - આસક્ત છીએ, ૫ - પરંતુ, હા - અનેક ઉપાયોથી તેની રક્ષા કરવા છતાં, ફ - એ કામભોગ, પતિ કયારેક તો આપણને છોડી દેશે, - જે રીતે, મે - એ ભૃગુ પુરોહિત વગેરેએ તેને છોડી દીધા છે, વિસામો = તે રીતે આપણે પણ દીક્ષા અંગીકાર કરીએ. ભાવાર્થ – હે આર્ય! આપણને પ્રાપ્ત થયેલા આ કામભોગો, જેને આપણે સ્થિર સમજીએ છીએ, તે વાસ્તવિકતામાં ક્ષણિક છે, રાખવા છતાં પણ ચાલ્યા જવાના જ છે, નાશ પામવાના છે. હજુ સુધી આપણે તે ક્ષણિક કામભોગોમાં આસક્ત છીએ પરંતુ જેમ એ પુરોહિત પરિવારના ચાર સભ્યોએ ત્યાગ કર્યો છે, તેમ આપણે પણ બંધનમુક્ત થવું જોઈએ.