SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧૪: ઈષારીય | [ ૨૭૯ ] પણ તમારે માટે તે અપર્યાપ્ત કે અપૂર્ણ જ છે. કેમ કે તૃષ્ણાનો કયારેય પાર આવતો જ નથી અને તે ધન તમારું રક્ષણ પણ કરી શકતું નથી. ४० मरिहिसि रायं जया तया वा, मणोरमे कामगुणे पहाय । इक्को हु धम्मो परदेव ताणं, ण विज्जइ अण्णमिहेह किंचि ॥४०॥ શબ્દાર્થ :- કથા તથા વા - જ્યારે મૃત્યુનો સમય આવશે ત્યારે આ, મોર - મનોહર, રિસ્થિતિ - અવશ્ય મરવું પડશે, નરવ - હે નરદેવ, ૪ - આ સંસારમાં, દુ - ચોક્કસ મૃત્યુના સમયે, ડ્રો - એક, થનો - ધર્મ જ, તાણં - શરણરૂપ થશે, અUM - અન્ય, વિંવિ - કોઈ પણ પદાર્થ, ઇ વિશ્વ૬ - શરણરૂપ થતો નથી. ભાવાર્થ :- રાજન! એક દિવસ આ મનોજ્ઞ કામગુણોને છોડીને જ્યારે મરવું પડશે, ત્યારે એક ધર્મ જ રક્ષક થશે. હે નરદેવ ! અહીં ધર્મ સિવાય ધનાદિ બીજું કાંઈ જ શરણભૂત થતું નથી. ४१ णाहं रमे पक्खिणी पंजरे वा, संताणछिण्णा चरिस्सामि मोणं । अकिंचणा उज्जुकडा णिरामिसा, परिग्गहारंभ णियत्तदोसा ॥४१॥ શબ્દાર્થ - જિલ્લા વા - જેમ પક્ષિણી, પનરે - પાંજરામાં આનંદ પામતી નથી, માં - હું પણ ઘરમાં, ઇ ને - આનંદ માનતી નથી, સંતffછvuT - સ્નેહ બંધનોને તોડીને, પરિહાર-ચિત્તવોસા - આરંભ અને પરિગ્રહરૂપી દોષોથી નિવૃત્ત થઈને, અવિના : પરિગ્રહ રહિત થઈને, બાબાસા - કામભોગાદિની લાલસા રહિત થઈને, ૩yવડા : સરળ સ્વભાવી બનીને, કોઇ વરિશ્વામિ - હું સંયમ સ્વીકાર કરીશ. ભાવાર્થ :- જેમ પિંજરામાં પંખિણી સુખી થતી નથી, તેમ આ રાજ્યસુખથી ભરેલા અંતઃપુરમાં હું પણ આનંદ પામતી નથી માટે સ્નેહરૂપી તાંતણાને છેદીને તથા આરંભ એટલે આરંભ અને પરિગ્રહના દોષથી નિવૃત્ત, અકિંચન (પોતાની પાસે ધનાદિ કાંઈ પણ ન રાખનાર) નિરાસકત અને સરલભાવી બનીને સંયમમાર્ગમાં– મુનિધર્મમાં વિચરણ કરીશ. ४२ दवग्गिणा जहा रण्णे, डज्झमाणेसु जंतुसु । अण्णे सत्ता पमोयंति, रागद्दोसवसं गया ॥४२॥ एवमेव वयं मूढा, कामभोगेसु मुच्छिया । डज्झमाणं ण बुज्झामो, रागहोसग्गिणा जगं ॥४३॥ શબ્દાર્થ :- નહી - જેમ, મરઘ = વનમાં, રવાણ = દાવાગ્નિ લાગવાથી અને તેમાં નતુતું - જીવોને, ૩ માસુ - બળતાં જાઈને, અom - બીજાં, સત્તા પ્રાણી, રોલ વાયા- રાગ
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy