________________
| ૨૬s |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પિતાજી ! તમારા કથનનું અનુમોદન કોણ કરશે? કોણ સ્વીકારશે? અર્થાત્ આપનું કથન સ્વીકારવા યોગ્ય નથી.
खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अणिगामसुक्खा ।
संसारमोक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥१३॥ શબ્દાર્થ :- મિત્તલુFT = કામભોગ ક્ષણ માત્ર સુખ દેનાર છે, વહુ ફુક્ર = લાંબા સમય સુધી દુઃખ દેનાર છે, પIમસુરા - જેમાં સુખ બહુ ઓછું હોય છે, પfમકુણા - પણ દુઃખ ઘણું જ હોય છે, સંસારમોસ વિપક્ષમ્ય = સંસારથી મુક્ત થવામાં વિરોધી છે, મોક્ષના શત્રુ સમાન છે, અત્થા = અનર્થોની, વળી = ખાણ છે.
ભાવાર્થ :- આ કામભોગ ક્ષણિક સુખ આપનારા છે અને લાંબા કાળ સુધી દુઃખ આપનારા છે. એ ભોગો થોડું સુખ અને વધુ દુઃખ આપનારા છે અને સંસારમાંથી મુક્ત થવા માટે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિધ્વરૂપ છે, વિરોધી જેવા છે અને આ કામભોગો અનર્થોની કે દુઃખોની ખાણ છે. १४ परिव्वयंते अणियत्तकामे, अहो य राओ परितप्पमाणे ।
अण्णप्पमत्ते धणमेसमाणे, पप्पोति मच्चुं पुरिसे जरं च ॥१४॥ શબ્દાર્થ :- વત્તાને- કામભોગોથી નિવૃત્ત ન થનાર, રિલે પુરુષ, મ ય - દિન-રાત, પરિતાને - પરિતાપ પામતો, બળતો જ રહે છે, પરબતે = પરિભ્રમણ કરે છે, ભટકે છે, અનુપમત્તે - બીજા સ્વજન સંબંધીઓને માટે દૂષિત પ્રવૃતિ કરીને, ધનને ધનની પ્રાપ્તિ અને સંગ્રહ કરતો કરતો જ, નર - વૃદ્ધાવસ્થા, વુિં - મૃત્યુને, પપ્પતિ = પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- કામભોગોથી નિવૃત્ત ન થતો જીવ હંમેશાં અતૃપ્તિની આગમાં બળતો જ રહે છે. વિષયસુખ માટે ભટકતો ફરે છે. અન્યને માટે અર્થાતુ સ્વજનો માટે વિવિધ પાપ પ્રવૃત્તિઓ દ્વારા ધનોર્પોજન કરતાં કરતાં જ તે પુરુષ જરાવસ્થાને પ્રાપ્ત થઈ મૃત્યુ પામે છે. १५ इमं च मे अस्थि इमं च णत्थि, इमं च मे किच्च इमं अकिच्चं ।
तं एवमेवं लालप्पमाणं, हरा हरति त्ति कहं पमाओ ॥१५॥ શબ્દાર્થ – - આ પદાર્થ, આ કાર્ય, ને મારી પાસે, અસ્થિ = છે, તો, મે - મેં, વિશ્વ = કરી લીધું છે, વિવં - હજી કરવું બાકી છે, પવનેવં - આ રીતે, તાતા - પ્રલાપ કરતો, વ્યાકુળ બની જતો, સં - તે પુરુષના પ્રાણોને, ૪ - રાત્રિ દિવસ રૂપી ચોર, હરતિ = હરીને પરલોકમાં પહોંચાડી દે છે, ત્તિ = તો પછી, પHT = ધર્મના વિષયમાં પ્રમાદ, દં= કેમ કરી શકાય?
ભાવાર્થ :- આ સુવર્ણ, ઘરબાર વગેરે મારાં છે અને આ મારાં નથી, આ મેં કર્યું છે, આ કરવાનું બાકી