________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૫૫ |
ઉપભોગ કરશો, તો તમારી દુર્ગતિ ટળી જશે પરંતુ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ કહ્યું – હું આ બધું જાણતો હોવા છતાં પણ કાદવમાં ખૂંચેલા હાથીની જેમ કામ ભોગોમાં ફસાઈને તેને આધીન થઈને નિષ્ક્રિય બની ગયો છું. ત્યાગમાર્ગના શુભ પરિણામને જાણવા છતાં પણ તેના તરફ એક પગલું પણ ઉપાડી શકતો નથી. આમ ચિત્ત અને સંભૂત બંનેના માર્ગ આ છઠ્ઠા જન્મમાં અલગ બે દિશા તરફ થઈ ગયા. પંજાન[ળવયં :- (૧) પાંચાલ નામના જનપદમાં ઇન્દ્રિયભોગ્ય વિશિષ્ટ રૂપાદિ ઈન્દ્રિય વિષય રૂપ ગુણ છે, તેનાથી યુક્ત; (૨) પાંચાલમાં જે વિશિષ્ટ છે, તે બધું આ ઘરમાં છે. અહિં નોટિ વાપ:- (૧) બત્રીસ પાત્રોથી ઉપલક્ષિત નાટકોથી કે વિવિધ અંગહારાદિસ્વરૂપ નૃત્યોથી, (૨) ગ્રામ સ્વરૂપ, મૂર્છાના યુકત ગીતોથી (૩) મૃદંગ વગેરે વાદ્યોથી.
વાગઢ - સદ્વિવેકી પુરુષો દ્વારા જે ગ્રહણ કરવામાં આવે છે, તે ચારિત્રધર્મને અહીં આદાન કહે છે, તેના માટે. મહાસઃ- ઉપર્યુક્ત નિદાનની આલોચના, નિંદા, ગહણા તેમજ પ્રાયશ્ચિત્તરૂપમાં પ્રતિક્રમણથી પાછા ન ફર્યા, તે કારણે. બ્રહ્મદત્ત ચક્રવર્તીની અધોગતિ :३४ पंचालराया वि य बंभदत्तो, साहुस्स तस्स वयणं अकाउं ।
अणुत्तरे भुंजिय कामभोगे, अणुत्तरे सो णरए पविट्ठो ॥३४॥ શબ્દાર્થ :- અl૪- પાલન ન કરીને અને, સમજુત્તરે - પ્રધાન, ઉત્તમ, મુંજય - ભોગવીને, તો - તે, વંચાતરવા - પંચાલ દેશનો રાજા, મજુત્તર - પ્રધાન, મોટી, કરણ - નરકમાં, સાતમી નરકમાં, પવિ - ઉત્પન્ન થયો. ભાવાર્થ - પાંચાલ દેશનો રાજા બ્રહ્મદત્ત તે તપસ્વી સાધુ ચિત્તમુનિનાં વચનનું પાલન કરી શકો નહીં અને મનુષ્યોમાં અનુત્તર એવા ચક્રવર્તીનાં કામભોગો કે સુખોને ભોગવી અનુત્તર નરકમાં અર્થાત્ સાતમી નરકમાં ઉત્પન્ન થયો. ચિતમુનિનું નિર્વાણ - ३५ चित्तो वि कामेहिं विरत्तकामो, उदग्ग चारित्ततवो महेसी । अणुत्तरं संजम पालइत्ता, अणुत्तरं सिद्धिगई गओ ॥३५॥
- ત્તિ વેરિ I શબ્દાર્થ – હિં- શબ્દાદિ વિષય ભોગો પ્રતિ, વિરત્તામો - અભિલાષારહિત, ૩ | - ઉત્કૃષ્ટ, ચારિત્તાવો - ચારિત્ર અને તપવાળા, સંગમ - સંયમનું, પાના - પાલન કરીને, અભુત્તર