________________
અધ્યયન–૧૩ : ચિત્ત-સંભૂતીય
२३
જાય છે. તે વખતે માતાપિતા અને પત્ની તથા ભાઇ આદિ કોઈ પણ દુ:ખમાં ભાગીદાર થતાં નથી. ण तस्स दुक्खं विभयंति णाइओ, ण मित्तवग्गा ण सुया ण बंधवा । इक्को सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाई कम्मं ॥ २३ ॥ શબ્દાર્થ :- તલ્સ - તે પાપી જીવના, ડુવલ્લું - દુઃખને, ગાઓ – જાતિવાળા, ૫ વિમયંતિ નથી લઈ શકતા કે, ૫ મિત્તવા = મિત્ર વર્ગ લઈ શકતો નથી, ળ સુયા – પુત્ર લઈ શકતો નથી, પ વંથવા = બંધુઓ ભાગ લઈ શકતા નથી, સયં – તે સ્વયં, ફૂવો - એકલો જ, પદ્મળુ હોર્ = ભોગવે છે, ત્તારમેવ - કર્તાને જ, મ્ન- કર્મ, ગળુનાફ = અનુસરે છે, તેની સાથે જાય છે.
૨૫૧
ભાવાર્થ :– જ્ઞાતિજન, મિત્રવર્ગ, પુત્ર અને બાંધવ વગેરે મૃત્યુના મુખમાં પડેલા મનુષ્યના દુઃખ વહેંચી શકતા નથી. તે પોતે એકલા જ દુઃખ ભોગવે છે; કેમ કે કર્મ, કરનારની પાછળ જ જાય છે.
चिच्चा दुपयं च चउप्पयं च, खेत्तं गिहं धणधण्णं च सव्वं । सकम्मबीओ अवसो पयाइ, परं भवं सुंदर पावगं वा ॥ २४ ॥
=
=
શબ્દાર્થ :- સુણ્ય = દ્વિપદ, બે પગાં દાસ-દાસી આદિ, પસવ્વયં - ચતુષ્પદ, ચોપગાં પશુ, धणधणं = ધાન્ય અને ધન, ય = અને વસ્ત્રાદિ, વિા = અહીં છોડીને, અવસો = આ આત્મા પરવશ થઈને, સમ્ભવીઓ પોતાનાં શુભાશુભ કર્મોની સાથે, સુંવત્ સુંદર સ્વર્ગાદિ, વા - અથવા, પાવનું = પાપકારી નરકાદિ રૂપ, પર્ ભવં = પરભવમાં, પયાર્ = જાય છે.
-
ભાવાર્થ :- પત્ની, પુત્ર, સેવક વગેરે દ્વિપદ, ગાય, ઘોડા વગેરે ચોપગાં પશુ; ખેતર, ઘર, ધન, ધાન્ય, બધું અહીં છોડીને કેવળ પોતાનાં કરેલાં શુભાશુભ કર્મને સાથે લઈને પરાધીનપણે જીવ, સુંદર સ્વર્ગ અથવા પાપકારી નરકમાં પ્રયાણ કરે છે અર્થાત્ સુગતિમાં કે દુર્ગતિમાં જાય છે.
२५
-
तं इक्कगं तुच्छसरीरगं से, चिईगयं दहिउं पावगेणं । भज्जा य पुत्ता वि य णायओ य, दायारमण्णं अणुसंकमंति ॥ २५॥ શબ્દાર્થ:- છે - તે પરભવમાં, જ્જ - એકલા, તેં – તે, તુચ્છ સીરત્ન = તુચ્છ શરીરને, અસાર શરીરને, વિનય – ચિતામાં રાખીને, પાવળેળ = અગ્નિ દ્વારા, વહિૐ = બાળીને, ગાયો જ્ઞાતિબંધુઓ, મખ્ખા - સ્ત્રી, પુત્તા વિ - પુત્ર પણ, અળ્યું - બીજા, વાવાર - પરિવારના પ્રમુખ વ્યક્તિને, અણુસંમંતિ = અનુસરે છે.
=
ભાવાર્થ : - તે એકલા ગયેલા જીવના તુચ્છ શરીરને–કલેવરને ચિતા પર રાખીને અગ્નિથી બાળીને સ્ત્રી, પુત્ર વગેરે જ્ઞાતિજન બીજા આશ્રયદાતાને અર્થાત્ પરિવારના બીજી પ્રમુખ વ્યક્તિને અનુસારવા લાગે છે. મૃતાત્માને યાદ પણ કરતા નથી.