________________
| ૨૫૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
રહ્યા છીએ. ત્યાં આપણે બધા લોકોના ધૃણાપાત્ર હતા. અહીં જે શ્રેષ્ઠતા મળી છે, તે પૂર્વે આચરણ કરેલાં તપ સંયમનું ફળ છે. २०
सो दाणिसिं राय महाणुभागो, महिड्डिओ पुण्णफलोववेओ ।
चइत्तु भोगाइं असासयाई, आयाणहेङ अभिणिक्खमाहि ॥२०॥ શબ્દાર્થ :- જે - તે શુભ કર્મોનાં,સંયમ તપનાં ફળ સ્વરૂપ તમે, વાલ- આ સમયે, પુછપરનોવવેગો- પુણ્યફળથી યુક્ત છો, અસાસારું = અશાશ્વત, માયાદેવું ચારિત્રને માટે, સમાજમાદિ = નીકળી જાઓ. ભાવાર્થ :- હે રાજન ! તે પૂર્વજન્મનાં તપ સંયમનાં ફળસ્વરૂપે જ તમે આ ભવમાં અત્યંત પ્રભાવશાળી, મહાન ઋદ્ધિસંપન્ન અને પુણ્યફળથી યુક્ત રાજા બન્યા છો. તેથી આ ભવમાં પણ તમે અશાશ્વત ક્ષણિક ભોગોને છોડીને ચારિત્રધર્મની આરાધના માટે અભિનિષ્ક્રમણ કરો અર્થાતુ પ્રવ્રજ્યા ગ્રહણ કરી સંસારનાં સુખનો ત્યાગ કરો. २१ इह जीविए राय असासयम्मि, धणियं तु पुण्णाई अकुव्वमाणो ।
से सोयइ मच्चुमुहोवणीए, धम्म अकाऊण परम्मि लोए ॥२१॥ શબ્દાર્થ - રૂદ આ, અસીમ - અશાશ્વત, નવા જીવનમાં જે વ્યક્તિ, ખિયં તુવિપુલ પ્રમાણમાં પુછાડું = પુણ્ય કર્મ, જુવમળો = કરતો નથી, અછાપ = આચરણ ન કરીને, મવુમુદોવળs = મૃત્યુના મુખમાં જઈને, પfમ તોપ = પરલોક વિષયક, સોય = શોક કરે છે. ભાવાર્થ :- હે રાજન્! આ અશાશ્વત, અનિત્ય માનવજીવનમાં જે વિપુલ પુણ્યકર્મ કે શુભ અનુષ્ઠાન કરતા નથી, તે મૃત્યુ આવતાં પશ્ચાત્તાપ કરે છે અને ધર્માચરણ ન કરવાથી પરલોકમાં પણ પશ્ચાત્તાપ કરે છે અર્થાત્ ધર્માચરણના અભાવે દુઃખ પામે છે. २२ जहेह सीहो व मियं गहाय, मच्चू णरं णेइ हु अंतकाले ।
ण तस्स माया व पिया व भाया, कालम्मि तम्मंसहरा हवंति ॥२२॥ શબ્દાર્થ :- ન -જે રીતે, આ લોકમાં, સીહો - સિંહ, ભિવં મૃગને, હાથ પકડીને લઈ જાય છે, તે રીતે, સંતાને - અંત સમયમાં, મન્ - મૃત્યુ પણ, નર - મનુષ્યને, - પરલોકમાં લઈ જાય છે, તolmગ્નિ- તે સમયે, તલ, તેના, માથા - માતા, વ, અથવા, પિય-પિતા, માયા - ભાઈ, ત- તેના જીવનની રક્ષાને માટે, અંદરા -દુઃખમાં ભાગીદાર, ભાગ લેનાર, જ હતિ = થતા નથી. ભાવાર્થ – જેમ આ સંસારમાં સિંહ હરણને પકડીને લઈ જાય છે, તેમ અંત સમયે મૃત્યુ મનુષ્યને લઈ