________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૪૯ |
ભાવાર્થ :- (મુનિ) બધાં ગીતો કેવળ વિલાપ છે. સર્વ પ્રકારનાં નૃત્ય કે નાટક વિડંબનાથી ભરપૂર છે, બધાં અલંકારો બોજારૂપ છે અને બધા કામ ભોગો દુઃખને જ આપનારા છે. |१७ बालाभिरामेसु दुहावहेसु, ण तं सुहं कामगुणेसु रायं ।
विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणं सीलगुणे रयाणं ॥१७॥ શબ્દાર્થ - વાલમરાસુ - બાળ–અજ્ઞાની જીવોને પ્રિય લાગનાર પરંતુ, કુહાવસુ - અંતમાં દુઃખ પ્રાપ્ત કરાવનાર,વિરત્તા = કામભોગોથી વિરક્ત, સીન = શીલ અને ગુણમાં, સંયમ આચરણમાં, રચાઈ = રત રહેનાર, તવોળાઈ = પરૂપ ધનવાળા, તપોધની, મિFqi - ભિક્ષુઓને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- હે રાજનું! જે સુખ શીલગુણોમાં કે સંયમ આચારમાં રત, કામભોગોથી વિરક્ત અને તપોધની ભિક્ષુઓને પ્રાપ્ત થાય છે, તે સુખ અજ્ઞાનીઓને રમણીય લાગતાં પરંતુ વસ્તુતઃ દુઃખજનક કામભોગોમાં નથી. २८ परिंद जाई अहमा णराणं, सोवागजाई दुहओ गयाणं ।
जहिं वयं सव्वजणस्स वेस्सा, वसीअ सोवाग-णिवेसणेसु ॥१८॥ શબ્દાર્થ - જિંદ-હે નરેન્દ્રા, કુદ-પૂર્વભવમાં આપણને બંનેને, સોવાના જે ચાંડાળ (શ્વપાક) જાતિ, યા = પ્રાપ્ત થઈ હતી તે, = મનુષ્યોમાં, અદમ = અધમ, ગારું = જાતિ હતી, હં - જ્યાં, વયં- અમે, આપણે, સળંગળસ બધા લોકોના, વેસ દ્વેષ પાત્ર હતા અને, સોવા-વિસનુ - શ્વપાક અર્થાતુ ચાંડાળનાં ઘરોમાં, વરીઝ = રહેતા હતા.
ભાવાર્થ :- હે નરેન્દ્ર ! મનુષ્યોમાં ચાંડાળ જાતિ અધમ કે નીચ ગણાય છે, તેમાં આપણે બંને એ જન્મ લીધો હતો. ત્યાં ચાંડાલોની વસતિમાં આપણે બંને રહેતા હતા. ત્યાં બધા લોકો આપણા પ્રત્યે દ્વેષ અને ધૃણા કરતા હતા. |१९| तीसे य जाईइ उ पावियाए, वुच्छामु सोवाग णिवेसणेसु ।
सव्वस्स लोगस्स दुगंछणिज्जा, इहं तु कम्माइं पुरेकडाइं ॥१९॥ શબ્દાર્થ – તીરે- તે, પવિયા-પાપકારી, રાઈ-જાતિમાં, સોલા નિવેસુ-ચાંડાળ ના ઘરોમાં, ગુચ્છામુ - આપણે બંને રહેતા હતા, ફુગાંછણિજ્ઞા-જુગુપ્સાલાયક (ધૃણા યોગ્ય), રૂદં તુ - અહીં જે વિશેષતા દેખાય છે તે તો, પુરેડાડું - પૂર્વકૃત, શમ્મા - શુભ કર્મોના ફળ સ્વરૂપ જ અમને પ્રાપ્ત થઈ છે.
ભાવાર્થ :- આપણે તે નિંદનીય ચાંડાળ જાતિમાં જન્મ ધારણ કરી, તેઓની સાથે તેઓની વસતિમાં જ